Home> Entertainment
Advertisement
Prev
Next

Viral Video: આ અભિનેત્રીના બોલ્ડ પોલ ડાન્સે મચાવ્યો તહેલકો, એક દિવસમાં મળ્યા આટલા લાખ વ્યૂઝ!

આમ તો અભિનેત્રીઓના ડાન્સ વીડિયોઝ હંમેશા જ પસંદ કરવામાં આવે છે, પરંતુ આ સામે આવેલા વીડિયોમાં પોલ ડાન્સના એટલા ટફ સ્ટેપ્સ જોવા મળી રહ્યા છે કે જોનારા લોકો પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. આ વીડિયો ટીવીની જાણીતિ અભિનેત્રી આશકા ગોરડિયાએ પોતાના સોશિયલ મીડિયા વોલ પર શેર કર્યો છે. જેનાપર માત્ર એક જ દિવસમાં લાઇક્સનો વરસાદ થઇ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને લાખો વાર જોવામાં આવી રહ્યો છે. 

Viral Video: આ અભિનેત્રીના બોલ્ડ પોલ ડાન્સે મચાવ્યો તહેલકો, એક દિવસમાં મળ્યા આટલા લાખ વ્યૂઝ!

નવી દિલ્હી: આમ તો અભિનેત્રીઓના ડાન્સ વીડિયોઝ હંમેશા જ પસંદ કરવામાં આવે છે, પરંતુ આ સામે આવેલા વીડિયોમાં પોલ ડાન્સના એટલા ટફ સ્ટેપ્સ જોવા મળી રહ્યા છે કે જોનારા લોકો પ્રશંસા કર્યા વિના રહી શકતા નથી. આ વીડિયો ટીવીની જાણીતિ અભિનેત્રી આશકા ગોરડિયાએ પોતાના સોશિયલ મીડિયા વોલ પર શેર કર્યો છે. જેનાપર માત્ર એક જ દિવસમાં લાઇક્સનો વરસાદ થઇ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને લાખો વાર જોવામાં આવી રહ્યો છે. 

fallbacks

આ તો બધા જાણે છે કે ટીવી અભિનેત્રી આશકા ગોરડિયા એક સારી પોલ ડાન્સર છે. કારણ કે પહેલાં પણ તેમના ઘણા બધા પોલ ડાન્સ વીડિયોઝ સામે આવી ચૂક્યા છે. પરંતુ આ વખતે આશાએ આ બોલ્ડ પોલ ડાન્સના કઠિન સ્ટેપ્સ શેર કરીને સાબિત કરી દીધું છે કે તેમના ડાન્સનો મુકાબલો કરવો સરળ નથી. જુઓ આ જોરદાર વીડિયો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આ વીડિયોની વાત કરીએ તો આશકા આ વીડિયોમાં ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેમણે લાઇટ પીચ કલરનો જિમ્નાસ્ટિક પ્લેયર સ્ટાઇલ ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ તે ખૂબ ટફ સ્ટેપ્સની સાથે પોલ ડાન્સ કરી રહી છે. પરંતુ આશાનો આ વીડિયોમાં આશકાનો કોન્ફિડેંસ પણ કાબીલે તારીખ છે. આ વીડિયોને માત્ર એક દિવસમાં 1 લાખ 27 હજાર વાર જોવામાં આવ્યો છે. જુઓ આશમાનો આ એક જૂનો વીડિયો... 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકાને જોઇ કહેવું ખોટું નથી કે તેમને આ ડાન્સ કરવામાં મજા આવે છે અને તે પોલ ડાન્સ કરતાં જરાપણ ગભરાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આશકા ઘણીવાર એવોર્ડ શોમાં પણ લાઇવ પર્ફોમન્સ કરતાં જોવા મળી છે. 
fallbacks

તમને જણાવી દઇએ કે સીરિયલ 'અચાનક 37 સાલ બાદ'થી બોલીવુડમાં પગ મુક્યો હતો. ત્યારબાદ 'એક્ટિંગ-એક્ટિંગ', 'બિગ બોસ', 'બાલ વીર' અને 'નાગિન',માં પણ જોવા મળી છે. હાલમાં તે 'ડાયન'માં મુખ્ય પાત્ર ભજવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More