Home> Entertainment
Advertisement
Prev
Next

Alaya Fએ કરાવ્યું આટલું બોલ્ડ PHOTOSHOOT, લોકો બોલ્યા 'Gorgeous'

અલાયા એફ (Alaya F)ની માત અને અભિનેત્રી પૂજા બેદી (Pooja Bedi)પોતાના બિંદાસ અંદાજ માટે જાણિતી છે. તો બીજી તરફ તેમની પુત્રીએ પણ જણાવ્યું કે તે બોલ્ડનેસના મામલે પોતાની માતા પર ગઇ છે.

Alaya Fએ કરાવ્યું આટલું બોલ્ડ PHOTOSHOOT, લોકો બોલ્યા 'Gorgeous'

નવી દિલ્હી: અલાયા એફ (Alaya F)ની માત અને અભિનેત્રી પૂજા બેદી (Pooja Bedi)પોતાના બિંદાસ અંદાજ માટે જાણિતી છે. તો બીજી તરફ તેમની પુત્રીએ પણ જણાવ્યું કે તે બોલ્ડનેસના મામલે પોતાની માતા પર ગઇ છે. બોલીવુડ એક્ટ્રેસ અલાયા એફ (Alaya F)એ શનિવારે પોતાનો 23મો જન્મદિવસ એકદમ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો. તેમણે આ સેલિબ્રેશનની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરીને લોકોને દિલની ધડકનો વધારી દીધી છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alaya F (@alayaf)

આ તસવીરોમાં અલાયા એફ હંમેશાની માફક એક નવા અને અલગ અંદાજમાં જોવા મળી રહી છે. અલાયાએ આ અવસર પર મેટાલિક સિલ્વર કલરની બિકનીમાં પોતાના નામના અંગ્રેજી અક્ષરો AF સાથે સુંદર પોઝ આપ્યો છે. હવે તેમની જોરદાર  પ્રશંસા કરી રહ્યા છે. ગત રાત્રે શેર થયેલી આ તસવીરોને અત્યાર સુધી 1 લાખ 27 હજાર લાઇક્સ આવી ચૂકી છે. જુઓ આ તસવીરો...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alaya F (@alayaf)

અલાયાએ પોતાના ફોટોને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે 'આ બધુ શાનદાર લાગી રહ્યું છે. તમામના પ્રેમ અને જન્મદિવસની શુભેચ્છાઓ માટે ધન્યવાદ. લોકો સતત તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ તેમની તસવીરોની પ્રશંસા કરી રહ્યા છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More