Home> Entertainment
Advertisement
Prev
Next

Boldest Actress: બોલિવૂડની બલાઓ, એક્ટિંગથી વધુ બોલ્ડનેસથી રહે ચર્ચામાં, ઈન્ટરનેટનો વધારે છે પારો

આ બોલિવૂડની બલાઓ ગણાય છે. બોલીવુડમાં એવી અભિનેત્રીઓની કોઇ કમી નથી જે પોતાની એક્ટિંગથી વધુ બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉપરાંત બીજી ઘણી હસીનાઓ આ યાદીમાં સામેલ છે. જેની તસવીરો જાણે કયામત છે કયામત. 

Boldest Actress: બોલિવૂડની બલાઓ, એક્ટિંગથી વધુ બોલ્ડનેસથી રહે ચર્ચામાં, ઈન્ટરનેટનો વધારે છે પારો

Bold Actress: આ બોલિવૂડની બલાઓ ગણાય છે. બોલીવુડમાં એવી અભિનેત્રીઓની કોઇ કમી નથી જે પોતાની એક્ટિંગથી વધુ બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ ઉપરાંત બીજી ઘણી હસીનાઓ આ યાદીમાં સામેલ છે. જેની તસવીરો જાણે કયામત છે કયામત. 

fallbacks

Malaika Arora:
મલાઇકા અરોરા પણ કોઇનાથી કમ નથી. તેમના જિમ વિયરથી લઇને પાર્ટી લુક સુધી ચર્ચામાં હોય છે. મલાઇકાની બોલ્ડનેસની ખુમારી ફેન્સના માથા ચઢીને બોલે છે. 49 ની ઉંમરમાં પણ તેમની સ્ટાઇલનો જવાબ નથી. 

Urvashi Rautela:
ઉર્વશી રૌતેલા ભલે એરપોર્ટ પર જોવા મળે અથવા પછી કોઇ ઇવેંટ પર તેમના બોલ્ડ અને ગ્લેમરસ લુક દરેક કોઇના પર ભારે પડે છે. ઉર્વશી પોતાની સુંદરતાને લઇને ચર્ચામાં રહે છે પરંતુ પોતાની બોલ્ડનેસને લઇને પણ ચર્ચામાં રહે છે.  

Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
રાતે સૂતા પહેલાં ખાઓ આ એક વસ્તુ : ઘોડા જેવી મળશે તાકાત, બૂસ્ટર ડોઝ સાબિત થશે
રાહુલ ગાંધી કેટલા શિક્ષિત છે? દહેરાદૂનથી  Harvard University સુધીની સંપૂર્ણ વિગતો

Urfi Javed:
ઉર્ફી જાવેદની બોલ્ડનેસને લઇને આપણે શું કહીએ. હસીનાની દરેક અદા જાણે કહેર વર્તાવે છે. એટલું જ નહી ઉર્ફી પોતાની એક્ટિંગથી વધુ સોશિયલ મીડિયા પર પોતાના અંદાજને લઇને છવાયેલી રહે છે. આજે ઉર્ફીના સ્ટાઇલને બોલીવુડ અભિનેત્રીઓ ફોલો કરતી દેખાય છે. 

Nora Fatehi:
હુસ્નની દેવી નોરા ફતેહીની અદા પણ કોઇનાથી કમ નથી. ખાસ કરીને પોતાના ડ્રેસિંગ સ્ટાઇલને લઇને નોરા ચર્ચામાં રહે છે. ક્યારેય છાતીમાંથી દેખાતો કાળો તલ ફ્લોન્ટ કરે છે તો ક્યારેક પોતાના પરફેક્ટ ફિગરથી લોકોના દિલ ચોરી લે છે આ હસીના. 

Disha Patani:
દિશા પટણી વિશે અમે શું કહીએ. આમ તો મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી દિશા પરંતુ આજે પણ તેમની એક્ટિંગથી વધુ તેમની બોલ્ડનેસની ચર્ચા થાય છે. ખાસકરીને બિકીની પહેરી દિશાનો અંદાજ બદલાઇ જાય છે અને ફેન્સ ફક્ત દિલ પકડીને બેસી રહે છે.

આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More