Home> Entertainment
Advertisement
Prev
Next

કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર

Bollywood Actress: દેહ વ્યાપારમાં આવી જતા આ અભિનેત્રીઓની કારકિર્દી બરબાદ થઈ જાય છે. ઘણી એવી નામાંકિત અભિનેત્રીઓના નામ સેક્સ રેકેટમાં આવી ગયા છે. અહીં કેટલીક એવી અભિનેત્રીઓની વાત કરીએ જેમણે ફિલ્મોમાં તો સફળતા ન મળી પરંતું સેક્સ રેક્ટમાં નામ આવવાથી તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી ગયો.

કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર

Bollywood Actress: બોલિવુડ ઈન્ડસ્ટ્રીની એક સાઈડ ચમકતા સિતારા જેવી છે, તો બીજી સાઈડ અંધારી રાત જેવી. સિનેજગતમાં દરરોજ હજારો કલાકાર પોતાની કિસ્મત અજમાવવા આવતા હોય છે. ઘણા કલાકારોને ખૂબ જ સફળતા મળે છે તો કેટલાક કલાકારોને કામ ન મળતા નિરાશા મળે અને તે ફિલ્મીલાઈન છોડી દે છે. કેટલાક એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે તેમણે ફિલ્મોમાં કામ મળતું નથી અને તે ઈન્ડસ્ટ્રી છોડી શકે તેવી સ્થિતિમાં નથી રહેતા, અને ક્યારેક તે કાસ્ટિંગ કાઉચના શિકાર બને છે અથવા સેક્સ રેકેટમાં પકડાઈ જાય છે. દેહ વ્યાપારમાં આવી જતા આ અભિનેત્રીઓની કારકિર્દી બરબાદ થઈ જાય છે. ઘણી એવી નામાંકિત અભિનેત્રીઓના નામ સેક્સ રેકેટમાં આવી ગયા છે. અહીં કેટલીક એવી અભિનેત્રીઓની વાત કરીએ જેમણે ફિલ્મોમાં તો સફળતા ન મળી પરંતું સેક્સ રેક્ટમાં નામ આવવાથી તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી ગયો.

fallbacks

શ્વેતા બાસુ પ્રસાદ-
બાળ કલાકાર તરીકે ફિલ્મ ઈકબાલ અને ફેમસ ટીવી સિરિયલ 'કહાની ઘર ઘર કી' થી શ્વેતા બાસુ પ્રસાદે સારું એવું નામ કમાઈ લીધુ હતું. વર્ષ 2014માં હૈદરાબાદમાં 'બંજારા હિલ્સ'માં ચાલતા સેક્સ રેકેટમાં શ્વેતા પકડાઈ હતી. મીડિયા રિપોર્ટસ મુજબ શ્વેતા બે મહિના સુધી રેસ્ક્યૂ હોમમાં રહી હતી. આ સમયગાળામાં શ્વેતાને ઘણી બદનામી વેઠવી પડી હતી. મકડી ફિલ્મમાં પણ શ્વેતાએ બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો.

શર્લિન ચોપડા-
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે શર્લિન ચોપડા તેની બોલ્ડ અદાઓના કારણે સનસનાટી મચાવી દેતી હતી. શર્લિન તેના હોટ ફોટોઝના કારણે ચર્ચામાં રહેતી હતી. શર્લિનનું નામ સેક્સ રેકેટમાં આવ્યું હતું અને તેને મીડિયા સમક્ષ તેનો સ્વીકાર પણ કર્યો હતો.શર્લિન દેહવ્યાપારમાં જોડાયેલી હતી તે વાતને  તે સમયે પબ્લિસિટી સ્ટંટ માનવામાં પણ આવ્યુ હતું. શર્લિનની આ બોલ્ડનેસે જ તેની કારકિર્દી પૂર્ણ કરી દીધી.

મિસ્ટી મુખર્જી-
મિસ્ટી મુખર્જીએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'લાઈફ કી તો લગ ગઈ'થી કરી હતી. આ અભિનેત્રીનું નામ પણ સેક્સ રેકેટમાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર વર્ષ 2014માં તેના ઘરમાં રેડ કરાઈ હતી. મિષ્ટી તે સમયે અશોભનીય હાલતમાં મળી આવી હતી. તેના ઘરમાંથી બ્લૂ ફિલ્મોની સીડી પણ મળી હતી. મિસ્ટી મુખર્જી હવે આ દુનિયામાં રહ્યા નથી.

સાયરાબાનુ-
સાઉથ એકટ્ર્સે સાયરાબાનુનું નામ પણ સેક્સ રેકેટમાં સામે આવ્યુ હતું. વર્ષ 2010માં હૈદરાબાદમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ એક્ટ્રેસ રંગેહાથ ઝડપાઈ હતી.

એશ અંસારી-
એશ અંસારીએ બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યુ છે. એશ અંસારીને 'ચલતે ચલતે' અને 'ઓમ શાંતિ ઓમ' ફિલ્મમાં કામ કર્યુ હતું. એશ અંસારીને વર્ષ 2013માં દેહવિક્રયના વેપારમાં ઝડપી પાડવામાં આવી હતી. જોધપુરમાં રાઈકાબાગ રોડ પર આવેલી આ અભિનેત્રી સહિત 3 અન્ય મહિલાઓની ધરપકડ કરાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More