Home> Entertainment
Advertisement
Prev
Next

Hansika Motwani ની હલ્દી સેરેમનીના ફોટોઝ વાયરલ, જુઓ હંસીકાનો હોટ અંદાજ

એક સ્વપ્નશીલ સંગીત સમારોહ કર્યા પછી અભિનેત્રી હંસિકા મોટવાણીની હલ્દી સેરેમનીમાં તેના પરિવારની સાથે નજીકના મિત્રોએ હાજરી આપી હતી. વ્હાઇટ અને યલો ડ્રેસમાં એક્ટ્રેસ બ્યુટિફ્લ લાગી રહી છે. તેના ફ્રેન્ડ્સ તેને હલ્દી લગાવતા જોઈ શકાય છે. રવિવારના રોજ સોહેલ કથુરિયા સાથે લગ્ન કરી રહેલી અભિનેત્રીએ ફૂલોથી બનેલા ઘરેણાં પહેર્યા હતા.

Hansika Motwani ની હલ્દી સેરેમનીના ફોટોઝ વાયરલ, જુઓ હંસીકાનો હોટ અંદાજ

મુંબઈઃ હંસીકા મોટવાણી એક બોલ્ડ અભિનેત્રી છે. સેક્સી ફિગર અને ગ્લેમર અંદાજને કારણે હંસીકા હંમેશાથી ચર્ચામાં રહી છે. બોલીવુડ ઉપરાંત હંસીકાએ ઘણી સાઉથની ફિલ્મોમાં પણ કામ કરેલું છે. સાઉથની સુપર હિટ ફિલ્મ સુર્યા સિંગમમાં પણ તેણે અભિનય કર્યો હતો. આ ઉપરાંત હંસીકાએ સિંગર હિમેશ રેશમિયા સાથેની ફિલ્મમાં પણ પોતાનો ગ્લેમર અંદાજ બતાવ્યો હતો. હાલ હંસીકા એટલા માટે ચર્ચામાં આવી છે કારણકે, તેની હલ્દી સેરેમનીની તસવીરો વાયરલ થઈ છે.

fallbacks

એક સ્વપ્નશીલ સંગીત સમારોહ કર્યા પછી અભિનેત્રી હંસિકા મોટવાણીની હલ્દી સેરેમનીમાં તેના પરિવારની સાથે નજીકના મિત્રોએ હાજરી આપી હતી. વ્હાઇટ અને યલો ડ્રેસમાં એક્ટ્રેસ બ્યુટિફ્લ લાગી રહી છે. તેના ફ્રેન્ડ્સ તેને હલ્દી લગાવતા જોઈ શકાય છે. રવિવારના રોજ સોહેલ કથુરિયા સાથે લગ્ન કરી રહેલી અભિનેત્રીએ ફૂલોથી બનેલા ઘરેણાં પહેર્યા હતા.

રાજસ્થાનમાં ગુરુવારે લગ્ન પૂર્વેની ધાર્મિક વિધિઓ શરૂ થઈ હતી, જેની શરૂઆત મહેંદી વિધિથી થઈ હતી અને બીજા દિવસે સૂફી નાઈટ થઈ હતી. શનિવારે અભિનેત્રીએ પરિવાર અને મિત્રો વચ્ચે તેણીના સંગીતની ઉજવણી કરી અને સોહેલ સાથે પરફોર્મ કર્યું. વેન્યુને કેન્ડલ અને ફ્લાવર્સથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું. હંસીકાએ તેના મનગમતા સાથી સાથે સાત ફેરા ફરી લીધાં છે. અને હવે તેની નવી તસવીરો પણ સામે આવી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More