Home> Entertainment
Advertisement
Prev
Next

રાજપાલ યાદવને કિન્નર સમજીને કોણે આપી હાથમાં 10 રૂપિયાની નોટ? જાણો રોચક કિસ્સો

કોમેડી કરીને લોકોને હસાવવા એ કંઈ સહેલું કામ નથી. ત્યારે રાજપાલ યાદવ એક એવા કલાકાર છે જે પોતાની અદભુત અદાકારીથી લોકોને વર્ષોથી હસાવતા આવ્યાં છે.

રાજપાલ યાદવને કિન્નર સમજીને કોણે આપી હાથમાં 10 રૂપિયાની નોટ? જાણો રોચક કિસ્સો

નવી દિલ્લીઃ અભિનેતા રાજપાલ યાદવ તેમની આવનારી ફિલ્મ અર્ધ માટે વાત કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેઓ એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકા નિભાવી રહ્યાં છે. હકીકતમાં તેઓએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન લોકોને એમ લાગ્યું હતું કે તેઓ એક ટ્રાન્સજેન્ડર છે. કોઈ તેઓને ઓળખી શક્યા ન હતા. તેઓએ જણાવ્યું કે જ્યારે અમે શૂટિંગ કરી રહ્યાં હતા ત્યારે એક કિન્નરના ગેટઅપમાં તૈયાર હતો અને ટ્રાફિકમાં ચાલી રહ્યો હતો. 

fallbacks

આ પણ વાંચોઃ  ભૂતના પિચ્ચર જોવાનો બહુ શોખ છે? શું સત્ય ઘટના પરથી બની હતી વીરાના? આ કિસ્સો સાંભળીને ડરી જશો

તેઓએ વધુ જણાવ્યું કે ‘મજાની વાત એ છે કે કોઈ મને ઓળખી ના શક્યું, અને વ્યક્તિએ મને 10 રૂપિયાની નોટ પણ હાથમાં પકડાવી દીધી. એક અભિનેતા તરીકે આ મારા માટે ખુબ સારી વાત હતી. અર્ધમાં રાજપાલ એક મહત્વકાંક્ષી અભિનેતાનું ભૂમિકા નિભાવી રહ્યાં છે. જે રોજે રોજ ઑડિશન આપવા છતાં સારો રોલ નથી મેળવી શક્તા. પછી એક વખત પત્ની અને પુત્રને સપોર્ટ કરવા માટે ટ્રાન્સજેન્ડરના રૂપમાં તૈયાર થાય છે. ફિલ્મમાં રાજપાલ યાદવ સાથે અભિનેતા રૂબીના દિલાઈક અને હિતેન તેજવાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ  જાડી કહીને લોકોએ મજાક ઉડાવી, ન્યૂડ ફોટા વાયરલ કરીને હીરોઈને કરી દીધી બધાની બોલતીબંધ!

 

આ પણ વાંચોઃ  Sexy Photo Shoot Of Kim Kardashian: સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન

અર્ધ ફિલ્મમાં રાજપાલ યાદવ એક મહત્ત્વાકાંક્ષી અભિનેતાની ભૂમિકા ભજવી રહ્યાં છે. જેમાં તે પૈસા કમાવવા માટે રોજ નવા નવા સ્ટુડિયોમાં જઈને ઓડિશન આપે છે. પછી તે પોતાની પત્ની અને પુત્રને સપોર્ટ કરવા માટે ટ્રાન્સજેન્જરનો રોલ કરવા તૈયાર થઈ જાય છે. આ ફિલ્મમાં રાજપાલ સાથે જુબીના દિલાઈક અને હિતેન તેજવાની મુખ્ય ભૂમિકાઓમાં હશે.

રાજપાલ યાદવ છૂપછૂપ કે, ભૂલ ભૂલૈયાં, ઢોલ, હેરાફેરી, માલામાલ વિકલી, લેડિઝ ટેલર, હંગામા, પતિ-પત્ની ઓર વો, ભાગમભાગ, ખટ્ટામીઠા, મેં મેરી પત્ની ઔર વો, ગરમ મસાલા, દે ધનાધન, જંગલ, એક્શન રિપ્લે, કુસ્તી, ચલ ચલાચલ, ભૂતનાથ, વક્ત અને બમ્પર ડ્રો સહિત ઢગલાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. જેમાં ખાસ કરીને તેમની ઈનોસન્ટ કેમેડી અને તેમના ગજબના કોમિક ટાઈમિંગના કારણે દર્શકોએ તેમના વિવિધ કિરદાર એટલેકે, ભૂમિકાઓને ખુબ પસંદ કરી. 

આ પણ વાંચોઃ  'સુહાગ વાલી રતિયા' ગીતમાં ખાલી ટુવાલ લપેટીને મસ્તીએ ચઢી Anjana Singh, વાયરલ થયો વીડિયો

રાજપાલ યાદવે પોતાના કરિયરમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, અનિલ કપૂર, સંજય દત્ત, અને ગોવિંદા જેવા સુપર સ્ટાર્સ સાથે કામ કર્યું છે. એટલું જ નહીં આ ઉપરાંત રાજપાલ યાદવ નાના પાટેકર, જોની લિવર, પરેશ રાવલ, ઈરફાન ખાન, અક્ષય ખન્ના અને ચંક્કી પાંડે સહિતના રૂપેરી પડદાના ઉમદા કલાકારો સાથે પણ ખુબ કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ  કિસ્મત મૌકા દેતી હૈ, મહેનત ચૌકા દેતી હૈ...જાણો રાતોરાત કેવી રીતે બદલાઈ ગઈ જેઠાલાલની જિંદગી

મિસ વર્લ્ડ બનતા પહેલાં થોડા રૂપિયા માટે જ એશ્વર્યા રાયે કરાવ્યુ હતુ આવું ફોટોશૂટ! તમને વિશ્વાસ નહીં થાય

આ ગુજ્જુ ગર્લના એકદમ બોલ્ડ વીડિયો થયા વાયરલ, તમે પણ તેનું સેક્સી ફિગર જોઈ થઈ જશો આફરીન!

ગંદી બાતની આ હીરોઈનનું ફિગર જોઈને ફાટી જશે આંખો! ACમાં પણ ગરમ થઈ જશે માહોલ

પરફ્યુમની એડમાં હીરોઈને બતાવ્યો બ્રેસ્ટનો ભાગ! વીડિયો જોઈ પરસેવે રેબઝેબ થઈ ગયા ચાહકો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More