Home> Entertainment
Advertisement
Prev
Next

Dangerous Trailer: રામ ગોપાલ વર્માની લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીએ લગાવી આગ, VIDEO VIRAL

ફિલ્મ 'ડેંજરસ' ના ટ્રેલર (Dangerous Trailer) ને રિલીઝ કરતી વખતે જાણકારીમાં લખવામાં આવ્યું છે કે આ એક લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. આ ટ્રેલરના રિલીઝના 24 કલાક બાદ જ મિલિયન્સ વ્યૂઝ પ્રાપ્ત કરી લીધા છે.

Dangerous Trailer: રામ ગોપાલ વર્માની લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીએ લગાવી આગ, VIDEO VIRAL

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) એકવાર ફરી ફિલ્મ 'ડેંઝરસ' (Dangerous) ના કારણે ચર્ચામાં છે. તેમની ફિલ્મએ રિલીઝ પહેલાં જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં અપ્સરા રાની (Apsara Rani) અને નૈના ગાંગુલી (Naina Ganguly) કપલના રૂપમાં જોવા મળી રહ્યા છે, બંનેએ ઘણા બોલ્ડ સીન આપ્યા છે. 

fallbacks

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ

લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી
ફિલ્મ 'ડેંજરસ' ના ટ્રેલર (Dangerous Trailer) ને રિલીઝ કરતી વખતે જાણકારીમાં લખવામાં આવ્યું છે કે આ એક લેસ્બિયન ક્રાઇમ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. આ ટ્રેલરના રિલીઝના 24 કલાક બાદ જ મિલિયન્સ વ્યૂઝ પ્રાપ્ત કરી લીધા છે. અત્યાર સુધી ટ્રેલરને 9 લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે. જુઓ આ ટ્રેલર...
 

એક્ટ્રેસએ કરી કમાલ
ફિલ્મે ઇન્ટરનેટ પર રિલીઝ પહેલાં જ તહેલકો મચાવી દીધો છે. કારણ કે લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીમાં જોવા મળનાર બંને અભિનેત્રીઓએ પણ સુંદર રીતે પોતાનું પાત્ર ભજવ્યું છે. તેમાં જોવા મળનાર અભિનેત્રી નૈના ગાંગુલી આ પહેલાં વેબસીરીઝ 'ચરિત્રહીન'થી નામના મેળવી ચૂકી છે. તેની સાથે સોંગ 'ખત્મ' ફેમ સાઉથ એક્ટ્રેસ અપ્સરા રાનીની કેમિસ્ટ્રી ગજબની લાગી રહી છે. બંનેએ તેમાં ખૂબ બોલ્ડ સીન્સ આપ્યા છે. હાલ ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલી કોઇ જાણકારી આપવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More