Home> Entertainment
Advertisement
Prev
Next

અજય-કાજોલની લાડલી ન્યાસા દેવગન નહીં બને એક્ટ્રેસ..! જાણો આ સ્ટારકીડ શું બનવા માંગે છે?

અજય-કાજોલની પુત્રી ન્યાસા ખૂબ જ સ્ટાયલિશ છે. મેગેઝીનના ફોટો શૂટ વખતે તે ખૂબ ચર્ચામાં રહી ચૂકી છે. ન્યાસાની ઉંમર હાલ 19 વર્ષની છે. તે બોલિવુડમાં ડેબ્યૂ વિના જ ફેમસ છે. આ ઉપરાત મનીષ મલ્હોત્રાના આઉટફિટ માટે રેમ્પ વૉક પણ કરી ચૂકી છે.

અજય-કાજોલની લાડલી ન્યાસા દેવગન નહીં બને એક્ટ્રેસ..! જાણો આ સ્ટારકીડ શું બનવા માંગે છે?

મુંબઈ: બોલિવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ભલે તે બોલિવુડ સ્ટાર્સની નજીક છે પરંતુ બાકીના સ્ટારકિડ્સથી અલગ છે. ન્યાસાના કરિયરની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે એક્ટ્રેસ બનવા નથી માગતી. જો કે, મેગેઝીન ફોટોશૂટમાં તેનો ગ્લૈમરસ અંદાજ જોવા મળ્યો હતો. આજે પણ તે સોશિયલ મીડિયા પર કોઇ સુપર સ્ટારથી ઓછો નથી. 

fallbacks

અજય-કાજોલની પુત્રી ન્યાસા ખૂબ જ સ્ટાયલિશ છે. મેગેઝીનના ફોટો શૂટ વખતે તે ખૂબ ચર્ચામાં રહી ચૂકી છે. ન્યાસાની ઉંમર હાલ 19 વર્ષની છે. તે બોલિવુડમાં ડેબ્યૂ વિના જ ફેમસ છે. આ ઉપરાત મનીષ મલ્હોત્રાના આઉટફિટ માટે રેમ્પ વૉક પણ કરી ચૂકી છે. તમને જણાવી દઇએ કે, ન્યાસા દેવગને સ્વિઝરલેન્ડથી અભ્યાસ કર્યો છે. તેને બેકિંગ અને કુકિંગની સાથે સાથે સ્વિમિંગનો પણ શોખ છે.

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

અજય અને કાજોલે તેના કરિયરની વાત ન્યાસા પર જ છોડી છે. આ વિશે બન્નેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ન્યાસા બોલિવુડના ઘણા સ્ટારકિડ્સની ખૂબ સારી ફ્રેન્ડ છે અને ઇવેન્ટ પર સ્ટારકિડ્સ સાથે પાર્ટીમાં પણ જોવા મળે છે.

જ્યાં એક તરફ ફેન્સ ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અભિનેત્રી નહીં પણ શેફ બનવા માંગે છે. ન્યાસા દેવગણે સ્વિત્ઝરલેન્ડથી અભ્યાસ કર્યો છે. તેને બેકિંગ અને કુકિંગની સાથે સ્વિમિંગનો પણ શોખ છે. કાજોલ અને અજય દેવગણે કરિયરની પસંદગી ન્યાસા પર છોડી દીધી છે. બંનેએ ઈન્ટરવ્યુમાં આ વિશે ખુલીને વાત કરી હતી. ન્યાસા બોલિવૂડના ઘણા સ્ટારકિડ્સ સાથે ખૂબ જ સારી મિત્ર છે અને ઘણી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સમાં સ્ટારકિડ્સ સાથે જોવા મળે છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More