Home> Entertainment
Advertisement
Prev
Next

PICS : દીપિકા પાદુકોણ આજે ફરી બની દુલ્હન, પહેલી એનિવર્સરીએ સજીધજીને પહોંચી તિરુપતિ

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડના પાવર કપલ છે. આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. 

PICS : દીપિકા પાદુકોણ આજે ફરી બની દુલ્હન, પહેલી એનિવર્સરીએ સજીધજીને પહોંચી તિરુપતિ

મુંબઈ : નવી દિલ્હી : બોલિવૂડના સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh)ના લગ્નને આજે એક વર્ષ થઈ ગયું છે. 14 નવેમ્બર, 2018ના દિવસે આ રોમેન્ટિક જોડી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. ઇટાલીમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આજે પહેલી wedding anniversary આ પાવર કપલ તિરુપતિ બાલાજી મંદિરે આશીર્વાદ લેવા પહોંચ્યું હતું. 

fallbacks

મંદિરમાં દર્શન કરવા જતી વખતે દીપિકાએ દુલ્હનની જેમ જ લાલ સાડી તેમજ એની સાથે હેવી જ્વેલરી અને માથામાં સિંદૂરનો ગેટઅપ ધારણ કર્યો હતો. આ પ્રસંગે રણવીર પણ શેરવાનીમાં જોવા મળ્યો. દીપિકા સાથે કલર કોમ્બિનેશન કરતાં શેરવાની પર તેણે લાલ દુપટ્ટો પહેર્યો હતો. દીપિકા અને રણવીરે પરિવાર સાથે દર્શન કર્યા હતા. હવે તેઓ 15 નવેમ્બરે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં જઈને શિશ ઝૂકાવશે.

fallbacks

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડના પાવર કપલ છે.

fallbacks

આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા.

fallbacks

આજે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી (Wedding Anniversary) છે.

fallbacks

આ જોડીની લવસ્ટોરી પણ સુપરફિલ્મી છે. રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More