Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: કરણ જૌહરની હાઉસ પાર્ટીમાં એકસાથે દેખાયા બોલિવુડના જૂના લવબર્ડસ

ફિલ્મ મેકર કરણ જૌહર બોલિવુડમાં મોટાભાગના સેલેબ્સના મિત્ર અને ગોડફાધર છે. કરણ જૌહર પોતાની હાઉસ પાર્ટીઝ માટે ફેમસ છે. કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલિવુડના અનેક મોટા સ્ટાર્સ પાર્ટી કરતા નજરે આવે છે. આ પાર્ટી વીડિયો કરણના ઘરનો છે, અને તેને કેપ્ચર પણ કરમ જ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કરણે હાલમાં જ સાઉથ ફિલ્મ ડિયર કામરેડના હિન્દી રિમેકની જાહેરાત કરી છે.

VIDEO: કરણ જૌહરની હાઉસ પાર્ટીમાં એકસાથે દેખાયા બોલિવુડના જૂના લવબર્ડસ

નવી દિલ્હી :ફિલ્મ મેકર કરણ જૌહર બોલિવુડમાં મોટાભાગના સેલેબ્સના મિત્ર અને ગોડફાધર છે. કરણ જૌહર પોતાની હાઉસ પાર્ટીઝ માટે ફેમસ છે. કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બોલિવુડના અનેક મોટા સ્ટાર્સ પાર્ટી કરતા નજરે આવે છે. આ પાર્ટી વીડિયો કરણના ઘરનો છે, અને તેને કેપ્ચર પણ કરમ જ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કરણે હાલમાં જ સાઉથ ફિલ્મ ડિયર કામરેડના હિન્દી રિમેકની જાહેરાત કરી છે.

fallbacks

રાજકોટ : પોલીસ વાન પર બેસી હીરોગીરી કરતો ટિકટોક વીડિયો બનાવનારા 2 પોલીસ ઓફિસર સસ્પેન્ડ 

કરણે આ વીડિયો શેર કરતા લખ્યું કે, સેટરડે વાઈબ્સ... આ વીડિયોમાં દિપીકા પાદુકોણ, મલાઈક અરોરા, અર્જુન કપૂર, વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે, ઝોયા અખ્તર, વિક્કી કૌશલ અને રણબીર કપૂર ઉપરાંત અનેક મોટા બોલિવુડ સ્ટાર્સ નજરે આવ્યા છે.

Photos : વરસાદ વરસતા જ આહલાદક બન્યું આબુ હિલસ્ટેશન, ચારેતરફ ધુમ્મસની ચાદર ફેલાઈ

ઉલ્લેખનીય છે કે, સેલિબ્રિટી કપલ મલાઈક અરોરા અને અર્જુન કપૂર હાલ મીડિયામાં છવાયેલા છે. બંને ન્યૂયોર્ક ટ્રીપના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. તો એક્સ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર પણ પાર્ટીમાં મસ્તી કરતા નજરે આવ્યા. આ પાર્ટીમાં દીપિકા એકલી દેખાઈ, તો આલિયા પણ પાર્ટીમાં ક્યાંય નજર ન આવી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More