Home> Entertainment
Advertisement
Prev
Next

Deepika Padukone Pregnant: અનુષ્કા બાદ દીપિકાએ આપ્યા ગુડ ન્યૂઝ, આ મહિનામાં આવશે બેબી

Deepika Padukone Pregnant: દિપીકા પાદુકોણની સોશિયલ મિડીયા પર પોસ્ટ. સપ્ટેમ્બરમા આપશે બાળકને જન્મ... અભિનેતા રણવીરસિંહ અને દિપીકા પાદુકોણે સોશિયલ મિડીયામા માહિતી આપી

Deepika Padukone Pregnant: અનુષ્કા બાદ દીપિકાએ આપ્યા ગુડ ન્યૂઝ, આ મહિનામાં આવશે બેબી

Deepika Padukone And ranveer singh : વધુ એક બોલિવુડ એક્ટ્રેસ પોતાની પ્રેગનેન્સીની ન્યૂઝ આપીને સૌને ચોંકાવી દીધા છે. લાંબા સમયથી દીપિકા પાદુકોણના પ્રેગનેન્સીને લઈને ચર્ચા ચાલી રહી હતી. પરંતું આજે ખુદ અભિનેત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. દીપિકાએ પોતાની પ્રેગનેન્સીની જાહેરાત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરી છે. તેણે પોસ્ટ શેર કરતા આ ખુશખબરી આપી છે. આ સાથે તેણે જણાવ્યું કે, તેના પરિવારમાં એક નાનકડો મહેમાન આવી રહ્યો છે. 

fallbacks

આખરે કન્ફર્મ થઈ ગયું છે કે દિપીકા પાદુકોણ પ્રેગનેન્ટ છે. તે સપ્ટેમ્બર મહિનામાં બાળકને જન્મ આપશે. એટલે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ માતાપિતા બનવાના છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More