Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન સામે ટક્કર લેવા રણદીપ હુડ્ડાએ કસી કમર, VIDEO થયો VIRAL

સલમાનની દબંગ 3 રિલીઝ માટે તૈયાર છે જ્યારે આગામી ફિલ્મ રાધેના શૂટિંગની તૈયારી શરૂ થઈ ગઈ છે

સલમાન સામે ટક્કર લેવા રણદીપ હુડ્ડાએ કસી કમર, VIDEO થયો VIRAL

નવી દિલ્હી : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 (Dabangg 3) રિલીઝ માટે તૈયાર છે અને તેની આગામી ફિલ્મ રાધે (Radhe)ના શૂટિંગમ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મમાં વિલનનો રોલ ભજવી રહેલા રણદીપ હુડ્ડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

fallbacks

આ વીડિયોમાં સલમાન (Salman Khan) સામે ટક્કર લેવા માટે રણદીપ હુડ્ડા (Randeep Hooda) જિમમાં પરસેવો પાડી રહ્યો છે. આ વીડિયોમાં રણદીપ એક ચેલેન્જ લેતો પણ જોવા મળી રહ્યો છે. 

આ જબરદસ્ત વીડિયોને શેયર કરીને રણદીપ હુડ્ડાએ જણાવ્યું છે કે લેગ પ્રેસ, મોસ્ટ વોન્ટેડ ભાઈ સાથે ટક્કર લેવા માટે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સલમાનની આગામી ફિલ્મ દબંગ 3 હવે 20 ડિસેમ્બરે રિલીજ થશે અને એમાં તેની સાથે સોનાક્ષી સિંહા અને સાઇ માંજરેકર જોવા મળશે. ગયા અઠવાડિયાથી સલમાનની રાધેનું પણ શૂટિંગ શરૂ થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More