Home> Entertainment
Advertisement
Prev
Next

ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!

ટીવી શો સાથ નિભાના સાથિયા (Saath Nibhana Saathiya) માં ગોપી બહૂ (Gopi Bahu) નો કિરદાર કરીને ઘર-ઘરમાં લોકપ્રિય થઈ ચુકેલી દેવોલીના ભટ્ટાચર્જી (Devoleena Bhattacharjee) હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાંક સમયથી તે પોતાનો બોલ્ડ અંદાજ બતાવીને ચાહકોને લુભાવી રહી છે. પહેલાં એક સામાન્ય ચાદરનો કટકો વીટીને તેણે ફોટા પડાવ્યાં હતાં. અને આ ફોટાએ સોશલ મીડિયામાં ધૂમ મચાવી હતી. તો આ વખતે તો તેણે હદ જ કરી દીધી. સંસ્કારી બહૂના બોલ્ડ ડાંસનો વીડિયો જોઈને તમે પણ હલી જશો.

ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!

નવી દિલ્હી: ટીવી શો સાથ નિભાના સાથિયા (Saath Nibhana Saathiya) માં ગોપી બહૂ (Gopi Bahu) નો કિરદાર કરીને ઘર-ઘરમાં લોકપ્રિય થઈ ચુકેલી દેવોલીના ભટ્ટાચર્જી (Devoleena Bhattacharjee) હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાંક સમયથી તે પોતાનો બોલ્ડ અંદાજ બતાવીને ચાહકોને લુભાવી રહી છે. પહેલાં એક સામાન્ય ચાદરનો કટકો વીટીને તેણે ફોટા પડાવ્યાં હતાં. અને આ ફોટાએ સોશલ મીડિયામાં ધૂમ મચાવી હતી. તો આ વખતે તો તેણે હદ જ કરી દીધી. સંસ્કારી બહૂના બોલ્ડ ડાંસનો વીડિયો જોઈને તમે પણ હલી જશો.

fallbacks

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

fallbacks

દેવોલીના ભટ્ટાચર્જી (Devoleena Bhattacharjee) હાલ બેલી ડાન્સ શીખી રહી છે. ટીવી એક્ટર્સ હોય કે બોલીવુડના સિતારા, સેલેબ્સ પોતાની જાતને વધુ સારી બનાવવા માટે કામ કરતા રહે છે. આ સિવાય તેઓ જે ક્ષેત્રમાં છે તેમાં મેઈન સ્ટ્રીમમાં રહેવા માટે કાંઈક ને કાંઈક નવું શિખતા રહેવું પણ જરૂરી છે. ટીવી શો સાથ નિભાના સાથિયા (Saath Nibhana Saathiya) માં ગોપી બહૂ (Gopi Bahu) નો કિરદાર કરીને ઘર-ઘરમાં લોકપ્રિય થઈ ચુકેલી દેવોલીના ભટ્ટાચર્જી (Devoleena Bhattacharjee) હાલ બેલી ડાન્સ શીખી રહી છે.

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

fallbacks

 

બોલ્ડ અંદાજમાં કર્યો બેલી ડાન્સ:
દેવોલીના (Devoleena Bhattacharjee) એ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બોલ્ડ અવતારમાં બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે.ટીવી શો સાથ નિભાના સાથિયા (Saath Nibhana Saathiya) માં દેવોલીના (Devoleena Bhattacharjee) નો કિરદાર એક સંસ્કારી વહૂનો હતો. જો કે, રિયલ લાઈફમાં તે બિંદાસ જિંદગી જીવવામાં માને છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રહેલી તસવીરો અન વીડિયો આ વાતનો પુરાવો છે.

Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

fallbacks

કેપ્શનમાં લખી દિલની વાત:
વાત કરીએ દેવોલીનાએ શેર કરેલા વીડિયોની તો, તેમાં તે એક અંગ્રેજી ગીતના બીટ્સ પર દિલકશ ઠુમકા લગાવતી નજરે પડી રહી છે. વીડિયોને શેર કરતા દેવોલીનાએ લખ્યું કે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. આ ડાન્સ ફૉર્મથી મને પ્રેમ થઈ ગયો છે. હજી સુધી હું એટલું નથી શીખી શકી કે એક આખો ડાન્સ વીડિયો પોસ્ટ કરી શકું પરંતુ હું શીખી રહી છું.

Photos: 'લાલ દુપટ્ટે વાલી' હીરોઈન 46 વર્ષે પણ લાગે છે સેક્સી, તેના પિતા કોણ છે તે જાણીને ચોંકી જશો!

Taarak Mehta... ના નવા દયાબેન સોશલ મીડિયા પર મચાવી રહ્યાં છે ધમાલ, પહેલીવાર સામે આવ્યો વીડિયો!

જલ્દી શરે કરશે આખો વીડિયો:
દેવોલીના (Devoleena Bhattacharjee) એ લખ્યું કે, મને વિશ્વાસ છે કે હું જલ્દી જ મારો આખો કોર્સ પુરો કરી લઈશ અને તમારી સાથે તેને શેર કરીશ. ત્યાં સુધી તમે એન્જૉય કરો. દેવોલીનાના ડાન્સને લાખો ચાહકોએ લાઈક કર્યો છે. જ્યાં સુધી કમેન્ટ સેક્શનની વાત છે તો એક યૂઝરે તો એવું પણ પુછ્યું કે ગોપી બહૂ આ શું છે? એક યૂઝરે દેવોલીનાને ડાન્સિંગ દિવા ગણાવી છે. તો કોઈએ તેને બેક પેઈન મામલે ચિંતા વ્યક્ત કરી છે.

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More