Home> Entertainment
Advertisement
Prev
Next

Jaya Prada એ શૂટિંગ દરમિયાન આ અભિનેતાને સટાક દઇને ફટકાર્યો હતો તમાચો, જાણો કેમ

પોતાની ફિલ્મી કરિયરના સફરમાં જયાએ તે વખતે એક એવા સમયમાંથી પસાર થવું પડ્યું હતું જે તેના માટે યાતના બની ગઈ હતી. તેના એક સહ કલાકારને તેણે લાફો પણ મારવો પડ્યો હતો. 
 

Jaya Prada એ શૂટિંગ દરમિયાન આ અભિનેતાને સટાક દઇને ફટકાર્યો હતો તમાચો, જાણો કેમ

Dalip Tahil: હિન્દી સિનેમા જગતની અભિનેત્રી જયા પ્રદાની બોલીવુડ કરિયર ટૂંકી રહી છે પરંતુ 1984માં તે ટોપ અભિનેત્રીમાં ગણાતી હતી. ફિલ્મ મવાલી, તોહફા, ઔલાદ જયાની કરિયરમાં માઈલ સ્ટોન સાબિત થઈ. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ જયા પ્રદાનો સાચુ નામ લલિતા રાની છે. ફિલ્મોમાં આવ્યા બાદ લલિતા રાની ક્યારે જયા પ્રદા બનીને સફળ થઈ ગઈ તે કોઈને ખબર ન  પડી. પોતાની ફિલ્મી કરિયરના સફરમાં જયાએ તે વખતે એક એવા સમયમાંથી પસાર થવું પડ્યું હતું જે તેના માટે યાતના બની ગઈ હતી. તેના એક સહ કલાકારને તેણે લાફો પણ મારવો પડ્યો હતો. 

fallbacks

વાત જાણે એમ છે કે ફિલ્મના એક દ્રશ્યના શૂટિંગ વખતે આ અભિનેતાએ જયા પ્રદાને એકદમ કસીને પકડી લીધી હતી. પોતાને આ અભિનેતાની ચૂંગલમાંથી છોડાવવા માટે જયા પ્રદાએ તેને સેટ પર જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાથી ત્યાં હાજર લોકો સ્તબંધ થઈ ગયા હતા. આ ઘટના બાદ ઘણા સમય સુધી શૂટિંગ અટકી પડ્યું હતું. 

આ પણ વાંચો: UPI યૂઝ કરનારાઓ માટે મોટા સમાચાર, સરકાર લેવા જઇ રહી છે એવો નિર્ણય જે આજસુધી થયો નથી
આ પણ વાંચો: RBI આજથી શરૂ કરશે MPC ની મીટિંગ, શું એકવાર ફરીથી વધશે તમારી EMI?
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા

જે  અભિનેતાને જયા પ્રદાએ સટાક દઈને લાફો મારી દીધો હતો તે બીજુ કોઈ નહીં પરંતુ એક સમયના જાણીતા દિગ્ગજ અભિનેતા દલિપ તાહિલ છે. અત્રે જણાવવાનું કે જયા પ્રદાના અંગત જીવનમાં પણ ખુબ વિવાદ રહ્યો છે. 1986માં તેણે શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા હતા. જયા શ્રીકાંતની બીજી પત્ની બની. પહેલી પત્નીથી તલાક લઈને શ્રીકાંતે જયા પ્રદા સાથે લગ્ન કર્યા. જેને લઈને ખુબ વિવાદ સર્જાયો હતો. 

આ પણ વાંચો: શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા
આ પણ વાંચો: કાકા-કાકીએ ખેતરમાં કર્યું આ કામ, કોઈએ છૂપાઈને VIDEO રેકોર્ડ કરી કર્યો વાયરલ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More