Home> Entertainment
Advertisement
Prev
Next

અભિનેત્રી દિશા પટણીના ન્હાતા PHOTO એ સોશિયલ મીડિયામાં આગ લગાડી, પ્રશંસકો તો છોડો, ટાઈગરના પણ વધી ગયા દિલના ધબકારા

અભિનેત્રીએ ઈસ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં દિશા પાણીમાં ઉભા રહીને નહાતી જોવા મળી રહી છે. સામે આવેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કે દિશાના વાળ અને ચહેરો ભીનો છે અને તે પોતાની નજર ઝૂકાવીને પોઝ આપી રહી છે.

અભિનેત્રી દિશા પટણીના ન્હાતા PHOTO એ સોશિયલ મીડિયામાં આગ લગાડી, પ્રશંસકો તો છોડો, ટાઈગરના પણ વધી ગયા દિલના ધબકારા

નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી દિશા પટણી પોતાની ખૂબસૂરતીની સાથે સાથે શાનદાર બોડીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે અને પ્રશંસકોને પણ તેની સુંદરતા ગમે છે. દિશાની ફિલ્મો કરતાં તાજેતરમાં સામે આવી તસવીરો અને વીડિયો ખૂબ ચર્ચામાં રહે છે. ત્યારે એકવાર ફરીથી દિશા પટણીએ પોતાની લેટેસ્ટ સિઝલિંગ ફોટો દ્વારા દરેક લોકોને ખુશ કરવાની કોશિશ કરી છે.

fallbacks

આ તસવીર કરી છે શેર
અભિનેત્રીએ ઈસ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં દિશા પાણીમાં ઉભા રહીને નહાતી જોવા મળી રહી છે. સામે આવેલી આ તસવીરમાં તમે જોઈ શકો છો કે દિશાના વાળ અને ચહેરો ભીનો છે અને તે પોતાની નજર ઝૂકાવીને પોઝ આપી રહી છે. દિશાની આ તસવીર પર તમામ સેલેબ્સની સાથે સાથે પ્રશંસકો પણ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

વાયરલ થઈ રહી છે તસવીર
માત્ર બે કલાકમાં દિશાની આ તસવીરને સાઢા પાંચ લાખથી વધારે લાઈક્સ મળી ચૂક્યા છે અને આ આંકડો ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. અમુક નેટિજંસનું કહેવું છે કે દિશાનો આવો અનોખો હોટ અંદાજ જોઈને તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફના દિલની ધડકણો પણ વધી જશે.

ટાઈગર શ્રોફની સાથે રિલેશન
તમને જણાવી દઈએ કે દિશા પટણી અને ટાઈગર શ્રોફ ઘણા સમયથી પોતાના રિલેશનના અહેવાલોને લઈને ચર્ચામાં છે. જોકે અત્યાર સુધીમાં બન્ને સ્ટાર્સમાંથી કોઈએ પણ પોતાના સંબંધને ઓફિશિયલ જાહેર કર્યો નથી, પરંતુ બન્ને ઘણી વખત ઈન્ટરવ્યૂમાં ઈશારા ઈશારામાં ઘણું બધું કહી ચૂક્યા છે.

દિશાનું ઈસ્ટાગ્રામ
આ પહેલી વખત નથી, જ્યાં દિશાનો આવો કુલ અંદાજ સોશિયલ મીડિયા પર જોવા મલ્યો હોય. પરંતુ અભિનેત્રીનું પુરેપુરું ઈસ્ટાગ્રામમાં એકથી એક ચઢીયાતી તસવીરો અને વીડિયોથી ભરેલું છે. સાથે અભિનેત્રીના વર્કઆઉટ વીડિયો પણ ટોફ ઓફ ધ ટાઉન રહે છે.

દિશાની ફિલ્મો
દિશાની આ તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. ફેન્સની સાથે સાથે તમામ યૂઝર્સ કોમેન્ટ કરી પોતાના રિએક્શન આપી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ખૂબ જ જલ્દીથી મોહિત સૂરીની પિલ્મ એક વિલેન રિટર્ન્સમાં અભિનેતા જોન અબ્રાહ્મ, અર્જુન કપૂરની સાથે નજરે પડનાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More