Home> Entertainment
Advertisement
Prev
Next

Drishyam 2 ના પ્રીમિયરમાં Shriya Saran એ કર્યું ખુલ્લેઆમ લિપલોક, જોતા રહી ગયા સેલેબ્સ

બોલ્ડ શ્રેયા શરણ આ ઇવેંટમાં પતિ Andrei Koscheev ની સાથે પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પૈપરાઝી સામે કિલર પોઝ આપ્યા અને પછી એકબીજાને લિપલોક કર્યું. શ્રેયા અને તેમના પતિને લિપલોક કરતાં જોઇ ત્યાં હાજર તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા. 

Drishyam 2 ના પ્રીમિયરમાં Shriya Saran એ કર્યું ખુલ્લેઆમ લિપલોક, જોતા રહી ગયા સેલેબ્સ

Drishyam 2 Premiere: ફેન્સ લાંબા સમયથી અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ 2' ની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનો પ્રથમ પાર્ટ 1 વર્ષ 2015 માં રિલીઝ થયો હતો. આ સસ્પેંસ થ્રિલર ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તો બીજી તરફ આ ફિલ્મનો બીજો પાર્ટ 'દ્રશ્યમ 2' 7 વર્ષ બાદ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ફિલ્મ રિલીઝ પહેલાં મુંબઇમાં આ ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું. જેમાં ફિલ્મના લીડ એક્ટર્સ ઉપરાંત બોલીવુડ ઘણા દિગ્ગજ સ્ટાર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે આ પ્રીમિયર દરમિયાન શ્રેયા શરણે ખુલ્લેઆમ પતિને લીપલોક કર્યું જેના ફોટા વાયરલ થઇ રહ્યા છે. 
fallbacks

fallbacks

ફિલ્મ દ્રશ્યમ 2 માં અજય દેવગણ ઉપરાંત તબ્બૂ, શ્રેયા શરણ, ઇશિતા દત્તા અને અક્ષય ખન્ના લીડ રોલમાં છે. આ ફિલ્મને અભિષેક પાઠક દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. 
fallbacks

આ ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઇમાં યોજાયેલા ગ્રાન્ડ પ્રીમિયર ફિલ્મની સ્ટારકાસ્ટે કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી શ્રેયા શરણે પોઝ આપતાં એવી હરકત કરી દીધી કે ફોટા સોશિયલ મીડિયા પર છવાઇ ગયા. 
fallbacks

બોલ્ડ શ્રેયા શરણ આ ઇવેંટમાં પતિ Andrei Koscheev ની સાથે પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પૈપરાઝી સામે કિલર પોઝ આપ્યા અને પછી એકબીજાને લિપલોક કર્યું. શ્રેયા અને તેમના પતિને લિપલોક કરતાં જોઇ ત્યાં હાજર તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા. 
fallbacks

'દ્રશ્યમ 2' ફિલ્મ મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ 2' ની હિંદી રિમેક છે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયોમાં જોઇ શકો છો. ખાસ વાત એ છે કે આ ફિલ્મના હિંદી રીમેકમાં ફિલ્મની કહાનીને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. 
fallbacks

'દ્રશ્યમ 2' રિલીઝ પહેલાં જ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું. તો બીજી તરફ આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More