Home> Entertainment
Advertisement
Prev
Next

Katrina Kaif લગ્ન પછી પણ Vicky Kaushalના બદલે આ શખ્સ જોડે વિતાવે છે વધારે સમય! કંઈ બોલી નથી શકતો પતિ

Katrina Kaif લગ્ન પછી પણ Vicky Kaushalના બદલે આ શખ્સ જોડે વિતાવે છે વધારે સમય! કંઈ બોલી નથી શકતો પતિ

નવી દિલ્લીઃ કેટરિના કૈફ હાલમાં કોરોનાગ્રસ્ત થઈ છે. અભિનેત્રી થોડા દિવસ પહેલા કરણ જોહરની પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીથી કેટરિના કૈફ બિમારી પડી હોવાનો દાવો થઈ રહ્યો છે.. કેટરિના હાલમાં પોતાના લગ્ન જીવનની મજા માણી રહી છે. વિક્કી કૌશલ સાથે સોશિયલ મીડિયામા કેટરિના ફોટા શેર કરતી હોય છે. પરંતુ અસલ જીવનમાં એક એવો શખ્સ છે, જેની સાથે કેટરિના વિક્કી કરતા વધુ સમય પસાર કરે છે

fallbacks

વિક્કી અને કેટરિના મોટા ભાગના ફોટામાં એક સાથે જોવા મળે છે. હાલમાં બન્ને કરણ જોહરના જન્મદિવસની પાર્ટીમાં એક સાથે જોવા મળ્યા હતા. જ્યાં બન્નેની બોન્ડિંગ જોઈને તમામ લોકો દિવાના થયા હતા. જો વિક્કી કૌશલ સિવાય એક એવો શખ્સ છે, જેની સાથે કેટરિના વધુ સમય વિતાવે છે. અને આ શખ્સ આખો દિવસ કેટરિનાની સાથે પણ રહે છે. 

જે શખ્સ આખો દિવસ કેટરિનાની સાથે હોય છે, તેનું નામ છે દિપકસિંહ. આ શખ્સ સાથે કેટરિના વિક્કી કરતા પણ વધુ સમય વિતાવે છે. તમને જણાવી દઈએ કે, દિપકસિંહ કેટરિનાના બોર્ડીગાર્ડનું નામ છે, અને આખો દિવસ કેટરિનાની સુરક્ષા માટે દિપક સાથે જ હોય છે. 

કેટરિના પોતાના બોર્ડીગાર્ડ દિપરસિંહને દર મહિને લાખો રૂપિયાનો પગાર આપે છે. કેટરિના જ્યાં પણ જાય છે, દિપક ત્યાં તેની સાથે જ હોય છે. ભીડભાડ વાળી જગ્યાએ મોટા ભાગના અભિનેત્રીની પાસે પહોંચતા હોય છે. આ લોકો અભિનેત્રી સુધી ન પહોંચે તે માટે દિપક સુરક્ષા આપતો હોય છે. બોર્ડીગાર્ડ દિપક કોઈ મોડલથી ઓછો દેખાતો નથી. સાથે જ વિક્કી કૌશલનો બોર્ડગાર્ડ બોલિવૂડમાં સૌથી હેન્ડસમ બોર્ડીગાર્ડમાંથી એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More