Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Singh Rajput ના કાકાના છોકરાએ કર્યો ઘટસ્ફોટ, કરી મોટી વાત

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા અંગે તેના કાકાના છોકરા અને પૂર્વ ધારાસભ્ય નિરજ કુમાર બબલૂએ મંગળવારે એક પછી એક મોટા ખુલાસા કરતા જોવા મળી રહ્યા છે. પહેલા તેમણે જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુતે જે સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે 10 વર્ષમાં પ્રાપ્ત કર્યું. તેના કારણે બોલિવુડના અનેક લોકો જલતા હતા. તે જે મુકામ પર પહોંચ્યો ત્યાં સુધી કોઇ પહોંચી શક્યું નથી. તેમણે કહ્યું કે, સમય આવ્યે તે લોકોનું નામ તેઓ જણાવશે.

Sushant Singh Rajput ના કાકાના છોકરાએ કર્યો ઘટસ્ફોટ, કરી મોટી વાત

મુંબઇ : સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા અંગે તેના કાકાના છોકરા અને પૂર્વ ધારાસભ્ય નિરજ કુમાર બબલૂએ મંગળવારે એક પછી એક મોટા ખુલાસા કરતા જોવા મળી રહ્યા છે. પહેલા તેમણે જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુતે જે સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે 10 વર્ષમાં પ્રાપ્ત કર્યું. તેના કારણે બોલિવુડના અનેક લોકો જલતા હતા. તે જે મુકામ પર પહોંચ્યો ત્યાં સુધી કોઇ પહોંચી શક્યું નથી. તેમણે કહ્યું કે, સમય આવ્યે તે લોકોનું નામ તેઓ જણાવશે.

fallbacks

આપણે જેટલો કોરોનાને અટકાવીશું તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે: PM મોદી

હવે Zee News સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં તેમણે કહ્યું કે, સુશાંત એક બિંદાલ યુવક હતો. હસતો રહેતો હતો. અમે સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવું થઇ જશે. 2 અથવા 3 મહીના પહેલા તેની સાથે થોડી વાતચીત થઇ હતી. સુશાંત પોતાની બહેનો સાથે પણ વાતો કરતા રહેતા હતા જો કે તે માહિતી ક્યારે પણ ન મળી કે તે કેવી રીતે પ્રેશરમાં હતા. તેના બનેવી ADG છે, જો એવી કોઇ માહિતી નથી કે સુશાંત પણ કંઇક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ભારતીય સેનાના 3 જવાન શહીદ, 4 ચીની સૈનિકો માર્યા ગયા, તો શું ભારત-ચીન વચ્ચે યુદ્ધની શરૂઆત?

તેમણે કહ્યું કે, સુશાંત ગત્ત વર્ષે જ ગામ આવ્યો હતો, તે એક નાના બાળક જેવો હતો. અમે આ વાતની કોઇ માહિતી નથી કે, સુશાંત પર દબાણ કરીને તેમને બાન્દ્રામાં ઘર ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યા. અમે આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે, તે બોલિવુડ કલાકારોનું જે સુશાંત અંગે લખી રહ્યા છે. માયાનગરીની પોલિટિક્સ અમે નથી જાણતા. અહીં અમે તેમની સાથે થઇ રહેલા પોલિટિક્સ ક્યારે જ વિચારમાં નથી આવ્યું, જો માહિતી મળે તો અમે તેનો ઉકેલ જરૂર લાવ્યા હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More