Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપરાના હાથનું ક્લચ છે એટલું મોંઘું કે કિંમત જાણીને ઉડી જશે હોશ

બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાનું સ્થાન બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપડાની દરેક વાત પર તેના ચાહકોની નજર હોય છે.

પ્રિયંકા ચોપરાના હાથનું ક્લચ છે એટલું મોંઘું કે કિંમત જાણીને ઉડી જશે હોશ

મુંબઈ : બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાનું સ્થાન બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપડાની દરેક વાત પર તેના ચાહકોની નજર હોય છે. તે અવારનવાર તેના ડ્રેસ અને લુકને કારણએ ચર્ચામાં રહે છે. તે હવે ફરીવાર ચર્ચામાં આવી છે તેના ક્લચને કારણે. હાલમાં પ્રિયંકા એક મોંઘાદાટ ક્લચ સાથે જોવા મળી હતી. આ ક્લબ બહુ મોંઘું છે અને એની કિંમત કોઈના પણ હોશ ઉડાવી દેવા માટે પૂરતી છે. 

fallbacks

'ઇન્શાઅલ્લાહ'ના શૂટિંગ પહેલાં સલમાને કરી દીધી TWEET અને કહ્યું છે કે...

હાલમાં પ્રિયંકના જેઠ અને હોલિવૂડ સિંગ જો જોનાસનો બર્થ ડે હતી. આ થીમ  બર્થ ડે પાર્ટીમાં પ્રિયંકાએ જે બ્લેક ડ્રેસ પહેર્યો હતો એ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પણ તેની સાથેના ક્લચની કિંમત ચોંકાવનારી છે. મળતી માહિતી પ્રમાણે આ ક્લચની કિંમત 1,850 ડોલર એટલે 1,32,529 રૂપિયા છે. 

fallbacks

કરિયરની વાત કરીએ તો પ્રિયંકા બહુ જલ્દી બોલિવૂડની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ જોવા મળશે. આ ફિલ્મ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More