Home> Entertainment
Advertisement
Prev
Next

સેક્સ લાઈફ વિશે પહેલીવાર ખૂલીને બોલ્યા કરણ જોહર, કહ્યું-હું બોલીશ તો કદાચ જેલ જવુ પડશે

બોલિવુડ ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar) પોતાની દરેક વાતને બહુ જ કોન્ફિડન્સ સાથે રજૂ કરે છે. તેમના વિશે અનેક પ્રકારની ચર્ચા થતી રહે છે. અનેકવાર તેઓ લોકોના વેધક સવાલોથી પરેશાન થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમની સેક્સ્યુઆલિટી વિશે અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે. કરણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કોઈ પણ યુવક સાથે હું બહાર જતા ડરુ છું. કેમ કે, ખબર નહિ લોકો મારો સંબંધ એની સાથે કેવો જોડી દેશે. 

સેક્સ લાઈફ વિશે પહેલીવાર ખૂલીને બોલ્યા કરણ જોહર, કહ્યું-હું બોલીશ તો કદાચ જેલ જવુ પડશે

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ ફિલ્મમેકર કરણ જોહરે (Karan Johar) પોતાની દરેક વાતને બહુ જ કોન્ફિડન્સ સાથે રજૂ કરે છે. તેમના વિશે અનેક પ્રકારની ચર્ચા થતી રહે છે. અનેકવાર તેઓ લોકોના વેધક સવાલોથી પરેશાન થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તેમની સેક્સ્યુઆલિટી વિશે અનેક પ્રકારની વાતો કરવામાં આવે છે. કરણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કોઈ પણ યુવક સાથે હું બહાર જતા ડરુ છું. કેમ કે, ખબર નહિ લોકો મારો સંબંધ એની સાથે કેવો જોડી દેશે. 

fallbacks

આ પણ વાંચો :દર્દનાક બીમારીથી તડપીને થયું હતુ આ ગુજરાતી અભિનેતાનું મોત

હુ બોલીશ તો મને જેલ જવુ પડશે 
કરણે પોતાની બાયોગ્રાફી અનસ્યુટેબલ બોયમા પોતાના પર ઉઠેલા સવાલોનો જવાબ આપ્યો છે. કરણ જોહર સમલૈગિંક છે? ખાસ કરીને પોતાની વાત સ્પષ્ટતાથી કહી છે. તેમણે કહ્યું કે, દરેક કોઈ જાણે છે કે મારુ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન શુ છે. મને આ વિશે લોકોને બૂમો પાડીને કહેવાની જરૂર નથી. હું જો તેના વિશે બોલીશ, તો શક્ય છે કે મને જેલ પણ જવુ પડી શેક છે. એક રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું હતું કે, તેઓ ત્રણ શબ્દ ક્યારેય નથી બોલે, જે દરેક કોઈ મારા વિશે જાણે છે. 

આ પણ વાંચો : દાઝિયું તેલ વાપરવાથી તમારું પેટ જ નહિ, પણ ગટર દ્વારા પાણીનું પ્રદૂષણ પણ નોતરે છે  

fallbacks

કરણને સેક્સ બાદ શોપિંગ કરવું ગમે છે 
કરણે એક ઈટરવ્યૂમાં પોતાની સેક્સ લાઈફનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ જ્યારે 26 વર્ષના હતા, ત્યારે તેઓએ પહેલીવાર સેક્સ કર્યું હતું. આ એ દિવસોની વાત હતી, જ્યારે મારી પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ રિલીઝ થઈ હતી. નિર્દેશક તરીકે કરણની આ પહેલી ફિલ્મ હતી. રિલીઝ બાદ તે ન્યૂયોર્ક ગયા હતા. ત્યાં તેઓએ પહેલીવાર સેક્સ કર્યું હતું. એટલુ જ નહિ, કરણે આ ઈન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે, સેક્સ કર્યા બાદ તેઓને શોપિંગ કરવાનું બહુ જ સારુ લાગે છે. સેક્સ કર્યા બાદ તેઓ શોપિંગ કરે છે અને નવા કપડા ખરીદવાનું પસંદ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More