Home> Entertainment
Advertisement
Prev
Next

PHOTO : સામે આવ્યો રણવીર સિંહની '83'નો ફર્સ્ટ લૂક, રિલીઝ ડેટ છે....

હાલમાં ધર્મશાળામાં ફિલ્મ માટે જબરદસ્ત ટ્રેઇનિંગ ચાલી રહી છે. રણવીર સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વિશે અપડેટ આપી રહ્યો છે. હાલમાં '83' ફિલ્મનું નવું પોસ્ટર પણ મેકર્સે રિલીઝ કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આ ફિલ્મનું પોસ્ટર શેયર કર્યું છે. 

PHOTO : સામે આવ્યો રણવીર સિંહની '83'નો ફર્સ્ટ લૂક, રિલીઝ ડેટ છે....

નવી દિલ્હી : રણવીર સિંહ 'ગલી બોય'માં રેપ સિંગર બનીને ધૂમ મચાવ્યા પછી હવે ક્રિકેટના મેદાનમાં પરસેવો વહાવી રહ્યો છે. રણવીરની આગામી ફિલ્મ '83'ની ટીમનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ માટે 10 એપ્રિલની તારીખ ફાઇનલ કરી દેવામાં આવી છે.

fallbacks

હાલમાં ધર્મશાળામાં ફિલ્મ માટે જબરદસ્ત ટ્રેઇનિંગ ચાલી રહી છે. રણવીર સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વિશે અપડેટ આપી રહ્યો છે. હાલમાં '83' ફિલ્મનું નવું પોસ્ટર પણ મેકર્સે રિલીઝ કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે આ ફિલ્મનું પોસ્ટર શેયર કર્યું છે. 

fallbacks

ફિલ્મના મેકર્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણ આ ફિલ્મનું શૂટિંગ 15 મેથી શરૂ થઈ જશે. ફિલ્મનું શૂટિંગ લંડન અને સ્કોટલેન્ડના લોકેશન પર શૂટ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ 100 દિવસ સુધી ચાલશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, ચિરાગ પાટીલ, તાહિર ભસિન, સાહિલ ખટ્ટર, આર બદ્રી, હાર્ડી સંધુ તેમજ એમી વિર્ક જેવા કલાકાર પણ જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More