Home> Entertainment
Advertisement
Prev
Next

આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ

Gadar 2 હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ વખતે આ ફિલ્મની સ્ટોરી કેવી છે અને તેમાં શું થવાનું છે. તારા સિંહ-સકીનાની આ સ્ટોરીનો ક્લાઈમેક્સ કેવો હશે, સ્ટોરીલાઈન શું હશે, તે બહાર આવ્યું છે. તમારે પણ જાણવું જોઈએ...
 

આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ

Gadar 2 Storyline Plot:સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel) ની ફિલ્મ 'ગદર' 22 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2001માં રીલિઝ થઈ હતી અને ત્યારબાદ 'સકીના તારા સિંહ' (Sakeena Tara Singh)ની લવસ્ટોરીએ સૌના દિલ જીતી લીધા હતા. હવે આ ફિલ્મનો બીજો ભાગ 'ગદર 2' રીલિઝ થવા જઈ રહ્યો છે અને આ ફિલ્મનો બઝ ખૂબ જોરદાર છે. ફિલ્મ 'ગદર 2'માં નેગેટિવ પાત્ર ભજવનાર અભિનેતાએ જણાવ્યું છે કે ગદર પછી તેના બીજા ભાગમાં સ્ટોરી કેવી રીતે આગળ વધશે અને તેના ક્લાઈમેક્સમાં શું થશે. આવો જાણીએ આ ફિલ્મની સ્ટોરીલાઈન વિશે અને એ પણ જાણીએ કે ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં શું થશે...

fallbacks

ગદર 2નો ક્લાઈમેક્સ સીન આવો હશે
તમને જણાવી દઈએ કે 'ગદર 2'માં નેગેટિવ પાત્ર ભજવનાર અભિનેતા 'મનીષ વાધવા'એ એક મીડિયા પોર્ટલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા કેવી હશે. તેણે કહ્યું છે કે અંતમાં તારા સિંહનો દીકરો એટલે કે 'ચરનજીત' પણ આ સ્ટોરીમાં ઘણા એક્શન સીન કરશે અને તે પોતાના પ્રેમ માટે પાકિસ્તાની સેના સાથે લડશે.

ના છોકરી બની શક્યો ના છોકરો, પત્ની સંબંધોથી ખુશ પણ કોખ નહીં ભરાય
પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર હતું,ડોક્ટરોએ હાથ પર નવું પેનિસ ઉગાડી ટ્રાન્સપ્લાન્ટ કર્યું
Warning Signs: આ સંકેતો દેખાડે છે કે તમારી કિડની ખતરામાં છે, સમયસર થઈ જજો સાવધાન

આ રીતે ફિલ્મની વાર્તા આગળ વધશે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મનીષ વાધવા કહે છે કે ગત વખતની જેમ આ વખતે પણ ફિલ્મનો આધાર પ્રેમ છે અને તારા સિંહ તેને પોતાના પ્રેમ સાથે એક કરવા માટે તેના પુત્ર સાથે પાકિસ્તાન જશે. ફિલ્મના એક્શન સીનનું નિર્દેશન વિકી કૌશલના પિતા અને એક્શન ડિરેક્ટર શામ કૌશલ દ્વારા કરવામાં આવ્યું છે અને પાકિસ્તાનમાં સીન શૂટ કરવા માટે લખનૌ જેવા સ્થળોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે
આ પણ વાંચો: હિન્ડનબર્ગનો રિપોર્ટ જ અદાણીને કરશે માલામાલ!, સાબિત થશે આશીર્વાદરૂપ
આ પણ વાંચો: Bank Recruitment 2023: BOB માં 500 જગ્યાઓ, ગ્રેજ્યુએટને મળશે રૂ. 5 લાખનો પગાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More