Home> Entertainment
Advertisement
Prev
Next

ગૌરી ખાને શાહરૂખની સાથે ઇન્ટરનેટ પર ફોટા શેર કરવાની આપી પરવાનગી

બોલીવુડની ફેમસ જોડી હાલમાં પોતાના પરિવારની સાથે રજા માણી રહ્યો છે. બોલીવુડન બાદશાહ શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે હાલમાં યૂરોપમાં હોલીડે ઉજવી રહ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતાં કહ્યું કે ગૌરી ખાને તેમની સાથેવાળી ફોટોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી આપી દીધી છે. શાહરૂ ખાને શનિવારે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કરી લખ્યું, ''પત્ની સાથે પાડેલો ફોટો વર્ષો બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી આપી છે.''

ગૌરી ખાને શાહરૂખની સાથે ઇન્ટરનેટ પર ફોટા શેર કરવાની આપી પરવાનગી

નવી દિલ્હી: બોલીવુડની ફેમસ જોડી હાલમાં પોતાના પરિવારની સાથે રજા માણી રહ્યો છે. બોલીવુડન બાદશાહ શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે હાલમાં યૂરોપમાં હોલીડે ઉજવી રહ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતાં કહ્યું કે ગૌરી ખાને તેમની સાથેવાળી ફોટોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી આપી દીધી છે. શાહરૂ ખાને શનિવારે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કરી લખ્યું, ''પત્ની સાથે પાડેલો ફોટો વર્ષો બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી આપી છે.''

fallbacks

શાહરૂખ ખાન અને ગૌરી ખાન બંને પોતાના બાળકો સાથે હાલમાં સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી રહ્યા છે. ગૌરી ખાને અબ્રામ અને આર્યનનો એક ફોટો શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ શાહરૂખખાને પોતાની પુત્રી સુહાનાની સાથે સેલ્ફી શેર કરી છે.

ફિલ્મોની વાત કરવામાં આવે તો શાહરૂખ ખાને પોતાની આગામી ફિલ્મ 'જીરો'માં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર આનંદ એલ રાય છે અને આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'જીરો' 21 ડિસેમ્બર 2018ના રોજ રિલીજ થવાની છે. 

( ઇનપુટ IANS માંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More