Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી! બિકિની પહેરી દરિયા કાંઠે બેઠી, જોઈને તમે પણ પલળી જશો

મલાઈકા અરોરાને ટક્કર આપે છે અરબાઝ ખનની ગર્લફ્રેન્ડ, બોલ્ડનેસની બાબતે સૌને છોડ્યા પાછળ.

સલમાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી! બિકિની પહેરી દરિયા કાંઠે બેઠી, જોઈને તમે પણ પલળી જશો

નવી દિલ્લીઃ મલાઈકા અરોરા (Malaika Arora) સાથે લગ્ન તૂટ્યા બાદ અરબાઝ ખાન (Arbaaz Khan) છેલ્લા થોડા વર્ષોથી ઈટેલિયન મોડલ જોર્ડિયા એન્ડ્રિયાની(Giorgia Andriani)ને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણીવાર જોડે સ્પોટ કરવામાં આવે છે. જોર્જિયા (Giorgia Andriani) સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના બોલ્ડ ફોટાથી ફેન્શના હોંશ ઉડાવે છે. હોટનેસ મામલે જોર્જિયા (Giorgia Andriani) મલાઈકા અરોરાને પણ માત આપે છે. અહીં જુઓ તેમના હોટ ફોટોગ્રાફ...

fallbacks

Salman Khan કેમ નથી કરતો લગ્ન? પિતા સલીમ ખાને સલમાનના સિંગલ હોવા અંગે કર્યો મોટો ખુલાસો

fallbacks

બોલ્ડનેસમાં મલાઈકાને આપે છે ટક્કરઃ
બોલ્ડનેસ મામલે જોર્જિયા અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરાથી જરા પણ ઉતરતી નથી. તે પોતાના હોટ ફોટોશૂટથી ફેન્સનું દિલ જીતી લે છે.

તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!

fallbacks

હોટ ફોટોથી લોકોના ઉડાવ્યા હોંશઃ
જોર્જિયા એન્ડ્રિયાની ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

fallbacks

જોર્જિયાના બોલ્ડ ફોટોઃ
જોર્જિયાએ પોતાના એકથી એક ચઢીયાતા બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા છે. જે ફેન્સને ખુબ જ પસંદ આવે છે.

Kapil Dev ની બોલિંગ એક્શન કોપી કરવા રણવીરે જે કર્યું એ બધાનું કામ નથી! ફિલ્મ જોઈને ક્રિકેટર્સ પણ ચોંકી ગયા

fallbacks

આ ફોટો પર આવ્યું અનેક લોકોનું દિલઃ
જોર્જિયાએ શેર કરેલા બિકિની ફોટો ફેન્સને ખુબ જ પસંદ આવ્યા. બિકિનીમાં તેમના બોલ્ડ અને હોટ અંદાજે લોકોનું દિલ જીતી લીધું. તેમના દરેક ફોટોને લાખોમાં લાઈક મળે છે.

fallbacks

અરબાઝ અને જોર્જિયાની બોન્ડિંગઃ
જોર્જિયા અરબાઝ ખાન સાથે ઘણીવાર કોઈ ઈવેન્ટ કે ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. અનેકવાર બંનેની બોન્ડિંગ દેખાઈ ચૂકી છે.

લાઈટ બિલ બહુ આવે છે? આ ટિપ્સ અપનાવીને ગમે તેટલો કરો પંખો ફાસ્ટ, લાઈફ થઈ જશે જિંગાલાલા!

fallbacks

કપલ વચ્ચે આટલા વર્ષનો ફરકઃ
ઉંમર મામલે જોર્જિયા અરબાઝ ખાનથી ખુબ જ નાની છે. બંનેની ઉંમરમાં લગભગ 22 વર્ષનું અંતર છે.

જલપરી બની આ ગાયક સાથે પાણીમાં છબછબિયાં કરતી દેખાઈ નોરા! પેલાંથી ના રહેવાયું તો બધે ફેરવવા લાગ્યો હાથ!

fallbacks

બોલ્ડ ફોટોથી ભરેલું છે અકાઉન્ટઃ
અરબાઝ ખાન 52 વર્ષના છે ત્યાં જોર્જિયા એન્ડ્રિયાની માત્ર 30 વર્ષની છે. જોર્જિયાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમના બોલ્ડ ફોટોથી ભર્યું પડ્યું છે. 

આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

લગ્ન પછી તો કેમેરા સામે કપડાં કાઢીને આ હીરોઈનોએ પડાવી દીધી બૂમ! લોકો બાથરૂમમાં સંતાઈને જોવે છે આ ફોટા!

83 નો વર્લ્ડકપ જીત્યા પછી ટીમ ઈન્ડિયા પાસે ઉજવણી કરવા શેમ્પેન નહોતી, વેસ્ટ ઈન્ડિઝ પાસેથી ઉધાર લીધી બોટલ!

સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More