Home> Entertainment
Advertisement
Prev
Next

કરીના-અનુષ્કા બાદ હવે આ એક્ટ્રેસ પણ છે પ્રેગનેન્ટ, આપ્યા Good News!

હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી છે. હકીકતમાં બંને એકસાથે ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા

કરીના-અનુષ્કા બાદ હવે આ એક્ટ્રેસ પણ છે પ્રેગનેન્ટ, આપ્યા Good News!

ઝી મીડિયા/બ્યૂરો :અનુષ્કા-વિરાટ, કરીના-સૈફ અલી ખાન, અનિતા હસનંદાની-રોહિત રેડ્ડી બાદ હવે વધુ એક કપલના ઘરે પારણું બંધાવાનું છે. એક્ટ્રેસ અમૃતા રાવ (amrita rao) અને આરજે અનમોલ હવે માતાપિતા બનવા જઈ રહ્યા છે. વિવાહ ફિલ્મની એક્ટ્રેસ અમૃતાએ 2016માં આરજે અનમોલ (rj anmol) સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘેર જલ્દી જ નાનકડુ મહેમાન આવવાનું છે તેવી તેઓએ જાહેરાત કરી છે. 

fallbacks

fallbacks

હાલમાં જ અમૃતાની પ્રેગનેન્સીની પહેલી તસવીર સામે આવી છે. હકીકતમાં બંને એકસાથે ક્લિનિકની બહાર સ્પોટ થયા હતા. ખબર અનુસાર, અમૃતાની પ્રેગનેન્સી વિશે બહુ લોકો જાણતા ન હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy Anniversary My Soulmate 💫 My Lifeline @rjanmol27 ❤️ 4 years of Marital BLISS 🙏

A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કપલ નાનકડા મહેમાનને વધાવવા બહુ જ ખુશ છે. લોકડાઉન પહેલા તે પ્રેગનેન્ટ થઈ હતી. બંને પોતાના ઘરમાં નવા મહેમાનને આમંત્રવા તૈયારીમાં લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More