Home> Entertainment
Advertisement
Prev
Next

ગુડ્ડી મારુતીનો લુક એટલો બદલી ગયો કે ઓળખવી પણ મુશ્કેલ, 62 વર્ષે લાગે છે કમાલ, જુઓ Video

Guddi Maruti video: ગુડ્ડી મારુતિનું સાચું નામ તાહિરા પરબ છે. તેણે 1980 માં આવેલી ફિલ્મ સૌ દિન સાસ કે થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ત્યારપછી તેણે અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું. 1995 માં તેનો એક સ્ટેંડ અપ કોમિડી શો આવ્યો હતો જે સુપરહીટ રહ્યો હતો. 

ગુડ્ડી મારુતીનો લુક એટલો બદલી ગયો કે ઓળખવી પણ મુશ્કેલ, 62 વર્ષે લાગે છે કમાલ, જુઓ Video

Guddi Maruti video: એક સમય હતો જ્યારે ફિલ્મોમાં સ્લિમ ટ્રીમ યુવતીઓને જ કામ કરવાની તક મળતી હતી. તે સમયે લોકોની ધારણા બદલી એક અભિનેત્રીએ ફિલ્મોમાં કામ પણ કર્યું અને લોકોના દિલોમાં ખાસ જગ્યા પણ બનાવી. પોતાના અભિનય અને કોમેડીથી લોકોના દિલ પર રાજ કરનાર આ અભિનેત્રી છે ગુડ્ડી મારુતિ. ગુડ્ડી મારુતિએ શોલા ઔર શબનમ, આશિક આવારા, ખિલાડી, દુલ્હે રાજા, બીવી નંબર વન જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 

fallbacks

આ પણ વાંચો: OMG.. આ 5 ફિલ્મો જોઈને આવું તમે પણ બોલશો, દ્રશ્યમ લાગશે ફિક્કી, જોરદાર છે આ ફિલ્મો

80 અને 90 ના દાયકામાં ફિલ્મોમાં લોકોને ખડખડાટ હસાવવાનું કામ ગુડ્ડી મારુતિ કરતી હતી. જો કે હવે ગુડ્ડી મારુતિનો લુક સાવ બદલી ગયો છે. ગુડ્ડી મારુતિના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમાં તેનું લુક ટ્રાંસફોર્મેશન જોઈ તમે પણ દંગ રહી જાશો. ગુડ્ડી મારુતિ 62 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ દેખાય છે. 

આ પણ વાંચો: અદા શર્માએ પહેરેલી આ સાડી છે ફક્ત 15 રુપિયાની... સાડી જોવા Video લાખો વાર જોવાયો

ગુડ્ડી મારુતિનું સાચું નામ તાહિરા પરબ છે. તેણે 1980 માં આવેલી ફિલ્મ સૌ દિન સાસ કે થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.ત્યારપછી તેણે અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું. 1995 માં તેનો એક સ્ટેંડ અપ કોમિડી શો આવ્યો હતો જે સુપરહીટ રહ્યો હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maruti Guddi (@marutiguddi)

ગુડ્ડી મારુતિએ ઘણી ટીવી સીરીયલ અને શોમાં કામ કર્યું છે. ત્યારબાદ તેણે 2002 થી બ્રેક લીધો હતો. 62 વર્ષીય ગુડ્ડી મારુતિ બિઝનેસમેન અશોકની પત્ની છે અને તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More