Home> Entertainment
Advertisement
Prev
Next

Sidharth Kiara Wedding Plans: કિયારા અને સિદ્ધાર્થના લગ્ન ક્યાં અને ક્યારે થશે?

 Sidharth Malhotra marriage: કેટરીના-વીકી, આલિયા-રણબીર બાદ બોલિવુડની વધુ એક જોડી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. ફેંસવા દીલો પર રાજકરનારી ખુબસુરત જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નન કરવા જઈ રહ્યા છે. 4 વર્ષના લાંબા રિલેશનશિપ બાદ હવે આ બંને લગ્નન કરવા જઈ રહ્યા છે.

Sidharth Kiara Wedding Plans: કિયારા અને સિદ્ધાર્થના લગ્ન ક્યાં અને ક્યારે થશે?

Sidharth Malhotra and Kiara Advani: ફેન્સના દીલો પર રાજકરનારી બોલિવુડની ખુબસુરત જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં કિયારા અને સિદ્ધાર્થ તેમના નવા વર્ષની ઉજવણી કરીને દુબઈથી પરત ફર્યા છે. સીડ-કિયારા લગ્નની ખરીદી કરી રહ્યા છે. આખરે ક્યાં અને ક્યારે છે સીડ-કિયારાના લગ્ન જોઈશું આ અહેવાલમાં

fallbacks

કેટરીના-વીકી, આલિયા-રણબીર બાદ બોલિવુડની વધુ એક જોડી લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. ફેંસવા દીલો પર રાજકરનારી ખુબસુરત જોડી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નન કરવા જઈ રહ્યા છે. 4 વર્ષના લાંબા રિલેશનશિપ બાદ હવે આ બંને લગ્નન કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો અને ખાવાના શોખિન છો તો આ ખાવાનો ટેસ્ટ કરી લેજો,આંગળીઓ ચાટતા થઈ જશો
આ પણ વાંચો:
 ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

સૂત્રોના જણાવ્યા અનુસાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાના ફંક્શન જેમ કે મહેંદી, હલ્દી અને સંગીતની તારીખો 4 અને 5 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કિયારા-સિદ્ધાર્થે ભારતના ટોપ 15 વેડિંગ ડેસ્ટિનેશનમાં સામેલ જગ્યાની પસંદગી કરી છે.કિયારા અને સિદ્ધાર્થના લગ્ન પણ રાજસ્થાનના જેસલમેરમાં યોજાશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસ  ખાતે બંને લગ્ન કરશે.

સિડ-કિઆરાના ફેન્સ પોતાના ફેવરેટ કપલના લગ્ન સાથે સંબંધિત દરેક વસ્તુની જાણકારી જાણવા માટે ઘણા એક્સાઈટેડ છે. રાજસ્થાનના જેસલમેરમાં પંજાબી રીતિ-રિવાજ સાથે લગ્ન કરશે. આ સાથે જ મુંબઈમાં આ કપલના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં ઈન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર્સ સામેલ થશે.

આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ પણ વાંચો: બજારમાં કેમ જવું જો ઘરે જ બની શકે છે પ્રોટીન પાવડર? જાણો સેવનનો Right Time

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More