Home> Entertainment
Advertisement
Prev
Next

Video: આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે હિમેશ રેશમિયા, રોમેન્ટિક ટીઝર થયું રિલીઝ

બોલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત કરનાર સિંગર હિમેશ રેશમિયાએ એક્ટરના રૂપમાં પણ ઇંડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. હિમેશ રેશમિયા પોતાના લગ્ન બાદ લાઇમલાઇટથી થોડા દૂર જતા રહ્યા હતા પરંતુ તેમણે એકવાર ફરીથી ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ ''હેપ્પી હાર્ડી એન્ડ હીર'નું ટીઝર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટીઝરમાં ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે અને તેમની સાથે લીડ રોલમાં એક્ટ્રેસ સોનિયા માન જોવા મળી રહી છે. 

Video: આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે હિમેશ રેશમિયા, રોમેન્ટિક ટીઝર થયું રિલીઝ

નવી દિલ્હી: બોલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત કરનાર સિંગર હિમેશ રેશમિયાએ એક્ટરના રૂપમાં પણ ઇંડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. હિમેશ રેશમિયા પોતાના લગ્ન બાદ લાઇમલાઇટથી થોડા દૂર જતા રહ્યા હતા પરંતુ તેમણે એકવાર ફરીથી ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ ''હેપ્પી હાર્ડી એન્ડ હીર'નું ટીઝર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટીઝરમાં ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે અને તેમની સાથે લીડ રોલમાં એક્ટ્રેસ સોનિયા માન જોવા મળી રહી છે. 

fallbacks

ફિલ્મના ટીઝાની શરૂઆત ગીતથી થાય છે અને તેમાં હિમેશ રેશમિયા પહેલા લુકમાં સરદાર અને બીજા લુકમાં એકદમ કૂલ ડૂડ જોવા મળી રહી છે. ફિલ્મમાં ગીતો અરિજીત સિંહે ગાયા છે. ફિલ્મને રાકાએ ડાયરેક્ટ કરી છે તો બીજી તરફ દીપશિખા દેશમુખ અને સબિતા માનકચંદે તેને પ્રોડ્યૂસ કરી છે. ટીઝર બાદ ફિલ્મનું ટ્રેલર ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે, તો બીજી તરફ ફિલ્મ સપ્ટેમબરમાં સિનેમાઘરોમાં આવશે. 

તમને જણાવી દઇએ કે હિમેશ રેશમિયાએ વર્ષની શરૂઆતમાં ચાર ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરી હતી જેમાં સૌથી ખાસ છે આર્મી ઓફિસર બિષ્ણુ શ્રેષ્ઠની બાયોક. હિમેશની આ ખબર જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. આ બાયોપિક ઉપરાંત હિમેશ પોતાની ફિલ્મ Xpose નો બીજો પાર્ટ પણ બનાવવા જઇ રહ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More