Home> Entertainment
Advertisement
Prev
Next

Ganesh Chaturthi 2019: અનિલ કપૂરથી દિયા મિર્ઝા સુધી સ્ટાર્સે આ રીતે આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં ફિલ્મી સિતારા કેમ પાછળ રહી શકે છે.
 

Ganesh Chaturthi 2019: અનિલ કપૂરથી દિયા મિર્ઝા સુધી સ્ટાર્સે આ રીતે આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

નવી દિલ્હીઃ આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં ફિલ્મી સિતારા કેમ પાછળ રહી શકે છે. આ તહેવાર પર ફિલ્મ ક્ષેત્રના દિગ્ગજોએ દેશવાસિઓને શુભેચ્છા આપી છે. અનિલ કપૂર, દિયા મિર્ઝા, મલાઇકા અરોડા સહિત ઘણા સ્ટાર્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને ફેન્સને શુભેચ્છા આપી છે. 

fallbacks

અનિલ કપૂરે ગણેશ જી માટે મંત્ર લખતા શુભેચ્છા આપી છે. અભિનેતાએ લખ્યું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિધ્નં કુરૂ મે દેવ સર્વાકાર્યેષુ સર્વદા, ભગવાન ગણેશ તમને સારૂ સ્વાસ્થ્ય, ખુશી અને સફળતા આપે. 

મલાઇકા અરોડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભગવાન ગણેશનો ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે મલાઇકાએ લખ્યું છે ગણપતિ બાપ્પા મોરયા. #GaneshChaturthi!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

GANAPATI BAPPA MORYA 🙏🙏🙏 #ganeshchaturthi#gogreen💚

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને બધાને ગણેશ ચોથની શુભેચ્છા આપે છે. વીડિયો શેર કરતા અર્જુને પોતાની બહેન અંશુલા અને માસીનો ફોટો દેખાડ્યો છે. સાથે તેણે જણાવ્યું કે, તેની માતાને ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ પસંદ હતો. સાથે અર્જુને અપીલ કરી કે બધા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

May the blessings of Lord Ganesha be with you and your family forever! Happy #GaneshChaturthi to everyone.

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

બોલીવુડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ ખાસ રીતે પોતાના ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપી છે. દિયાએ હાથમાં ગણેશ જીની મુર્તિ પકડતો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Ganpati Bappa Morya! Traditionally we made clay idols and then immersed them in water to denote the Birth Cycle of Lord Ganesha/Ganpati who was created from Clay/Earth. Visarjan in its own way talks about nature's life cycle and while it should be one of the most Eco friendly events in India, it has become something else all together. Clay Handmade Idols have been replaced with Plaster of Paris and Plastic. Natural brown colour of clay is replaced by toxic paints to make idols shiny and sparkly. Size plays a big role on asserting importance or power of the celebration. “Mine is bigger than yours syndrome!” And then there are those awful unnatural plastic/thermocole decorations! All this is immersed in our seas/rivers/ponds/lakes without caring about the consequences. The consequences are dangerous, a complete contamination of our waters, soil and food chain. Surely Ganpati Bappa would never want to be responsible for harming that what he was born from? This Ganpati Visarjan, take this as an opportunity to understand the meaning of a birth cycle, go minimal, natural and sustainable 💚🙏🏻 #BeatPlasticPollution #SayNoToSingleUsePlastic #GreenGanesha #EcoCelebrations #EarthFriendlyFestivals #GanpatiBappaMorya @earthlingfirst @greenmomsindia @moefccgoi @narendramodi @unenvironment @undpinindia @treeganesha @bigfmindia @bigfmrani

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

બોલીવુડ અભિનેતા અજય દેવગન અને તેની પત્ની કાજોલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગણેશ જીની તસવીર શેર કરતા ખાસ અંદાજમાં ફેન્સને શુભેચ્છા આપી છે. 

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગણેશ જીની સાથે એક તસવીર શેર કરતા ફેન્સને શુભેચ્છા આપી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

May Lord Ganesha keep enlightening your lives and bless you always. Wishing you a Happy Vinayak Chaturthi! #ganeshchaturthi

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More