નવી દિલ્હી: બડે અચ્છે લગતે હૈ...સિરિયલથી રામ કપૂર અને સાક્ષી તંવરની જોડીએ ટીવીના પડદે એક પોતાનો એક અલગ દર્શક વર્ગ ઉભો કરી લીધો હતો. આ સીરિયલના કારણે આ જોડીએ ટીવીના પડદા પર રીતસરની ધૂમ મચાવી દીધી છે. આ જોડીની વાત થઈ રહી છે ત્યારે આ બન્ને કલાકારો વચ્ચેની કેમેસ્ટ્રીની વાત પણ જરૂર થવી જોઈએ.
રામ કપૂરને કેમની સારી કલાકારી માટે વખણાતા હતા. તે નાના પડદા પર અને ફિલ્મોમાં પોતાના એક્ટિંગની છાપ છોડી ચુક્યા છે. પરંતુ TV સીરિયલ વધુ સારી લાગે છે. 'હું લોકોની જીભ પર તેમનું નામ હતો'. આ શોમાં તેમને સાક્ષી તંવરની સાથે ઈન્ટીમેટ સીન કર્યો હતો. આ ઈન્ટીમેટ લિપ લોક સીને કહેર વરસાવ્યો હતો. વીડિયો વાયરલ થઈ ગયો હતો. તે સમયે સાક્ષી સાથે આ પ્રકારનો સીન કરવો એ ખૂબ મોટી વાત હતી. આ સીનના કારણે શોને સારી TRP મળી હતી.
આ સીન 17 મિનિટનો શૂટ કરવામાં આવ્યું હતું. TV પર આટલો બોલ્ડ સીન જોઈ દરેક લોકો હેરાન થઈ ગયા હતા. જણાવી દઈએ કે, પોતાના વજનના કારણે ચર્ચામાં રહેલા રામ કપૂરે હંમેશા કહ્યું છેકે, મારું ભારે શરીર મને આગળ વધવામાં મદદરૂપ બન્યું છે.
બડે અચ્છે લગતે હૈ...ટીવી સીરિયલ ફેમ રામ કપૂર અને સાક્ષી તંવરનો આ ઈન્ટીમેટ સીન જેમાં એક જબરદસ્ત લીપલોક સીન પણ રાખવામાં આવ્યો હતો. આ સીન ટીવીના ઈતિહાસમાં સૌથી લાંબો ઈન્ટીમેટ સીન માનવામાં આવે છે. ટેલિવિઝનના પડદા પર આ જોડીએ એવા ઈન્ટીમેટ સીન આપ્યાં કે બધાંની આંખો પહોળી થઈ ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે