Home> Entertainment
Advertisement
Prev
Next

Don 3 માં થયો મોટો ફેરફાર, શાહરૂખ ખાનના ફેન્સને લાગશે આંચકો?

શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક ડોન સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે શિડ્યૂલ પણ નક્કી થઇ ગયું, પરંતુ હવે શાહરૂખના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ડીએનએમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ડોનની ત્રીજી ફિલ્મમાં શાહરૂખ ખાનને રણવીર સિંહને રિપ્લેસ કરી દીધો છે. જી હાં, તમે સાચું સાંભળ્યું હવે શાહરૂખ નહી રણવીર સિંહને 11 મુલ્કોને પોલીસ શોધશે. 

Don 3 માં થયો મોટો ફેરફાર, શાહરૂખ ખાનના ફેન્સને લાગશે આંચકો?

નવી દિલ્હી: શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મોમાંથી એક ડોન સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે શિડ્યૂલ પણ નક્કી થઇ ગયું, પરંતુ હવે શાહરૂખના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ડીએનએમાં છપાયેલા રિપોર્ટ અનુસાર ડોનની ત્રીજી ફિલ્મમાં શાહરૂખ ખાનને રણવીર સિંહને રિપ્લેસ કરી દીધો છે. જી હાં, તમે સાચું સાંભળ્યું હવે શાહરૂખ નહી રણવીર સિંહને 11 મુલ્કોને પોલીસ શોધશે. 

fallbacks

સમાચારોના અનુસાર શાહરૂખ ખાન પોતાના પર્સનલ કામના લીધે ફિલ્મ છોડી ચૂક્યા છે અને હવે મેકર્સને સમજાતું નથી કે તે શું કરે. આ સમાચાર અનુસાર ફિલ્મ મેકર્સે રણવીર સિંહ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ હજુ કંફોર્મ થઇ શક્યું નથી. આ ઉપરાંત ફિલ્મ મેકર્સ ફીમેલ લીડ રોલ માટે કેટરીના કેફના નામ વિશે વિચારી રહ્યા છે.
fallbacks

તમને જણાવી દઇએ કે હજુ સુધી કંઇપણ કંફોર્મ નથી કે ફિલ્મમાં શાહરૂખ છે કે નથી પરંતુ જો આમ થયું તો ડોનના ફેન્સને મોટો આંચકો લાગશે. આ ફિલ્મ વિશે પ્રોડ્યૂસર રિતેશ સિધવાનીના એક ઇન્ટરવ્યુંમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ વિશે કામ ચાલી રહ્યું છે પરંતુ કંઇ નક્કી નથી. અમે ફિલ્મના ફેન્સને નિરાશ કરવા માંગતા નથી. 'ડોન 3'માંથી આઉટ થતાં પહેલાં શાહરૂખ ખાને ફિલ્મ 'સારે જહાં સે અચ્છા'ને પણ વચ્ચેથી છોડી દીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More