Home> Entertainment
Advertisement
Prev
Next

Jacqueline Fernandez થઈ Wardrobe Malfunction નો શિકાર, Sonam Kapoor એ આ રીતે બચાવી 'લાજ'

બીટાઉનની હસીનાઓ તેમની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. રેડ કાર્પેટ પર આ એક્ટ્રેસોનો જલવો કંઇક અલગ અંદાજમાં જોવા મળે છે. રેડ કાર્પેટ માટે દરેક એક્ટ્રેસ તેના પ્રિય ડિઝાઇન પાસેથી તેના પસંદના કપડા ડિઝાઇન કરાવે છે

Jacqueline Fernandez થઈ Wardrobe Malfunction નો શિકાર, Sonam Kapoor એ આ રીતે બચાવી 'લાજ'

નવી દિલ્હી: બીટાઉનની હસીનાઓ તેમની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. રેડ કાર્પેટ પર આ એક્ટ્રેસોનો જલવો કંઇક અલગ અંદાજમાં જોવા મળે છે. રેડ કાર્પેટ માટે દરેક એક્ટ્રેસ તેના પ્રિય ડિઝાઇન પાસેથી તેના પસંદના કપડા ડિઝાઇન કરાવે છે. આ આઉટફિટ્સ ઘણા મોંઘા પણ હોય છે. તેના ફિટીંગથી લઇને તેની લંબાઇ સુધી તમામ કાળજીઓ લેવામાં આવે છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખ્યા બાદ પણ કેટલીકવાર એક્ટ્રેસ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બને છે અને તેમને ઉપ્સ મુવમેન્ટનો Oops Moment) સામનો કરવો પડે છે. આવું જ કંઇક જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) સાથે એક વખત થયું હતું.

fallbacks

એવોર્ડ નાઈટ પર આ બન્યું
જેક્લીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) સાથે આવી ઉપ્સ મુવમેન્ટ એક એવોર્ડ નાઇટ દરમિયાન થઈ હતી. જ્યારે જેક્લીને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવા માટે બ્લેક બોડી ફીટેડ આઉટફિટ પહેર્યું હતું. આ અટાયરમાં ક્યાંક-ક્યાંક ટ્રાન્સી કપડાનો પણ ઉપયોગ થતો હોય છે. એક્ટ્રેસ પણ તેનો ડ્રેસ ઘણો સુંદર લાગી રહ્યો હતો. આ સાથે જ રેડ લિપસ્ટિક અને એક બાજુ ખુલ્લા વાળ રાખ્યા હતા. એક નજરમાં કોઇને પણ જાણ થઇ ન હતી કે, જક્લીનના આઉટફિટમાં કોઈ સમસ્યા આવી છે.

fallbacks

આ પણ વાંચો:- સુશાંત સાથે કામ કરનાર એક્ટરના આપઘાતના 24 કલાકમાં ગાયબ થઈ 'Suicide Note'

સોનમ કપૂરે બચાવી જેક્લીનની લાજ
આ ઇવેન્ટમાં જેક્લીન ફર્નાન્ડિઝની (Jacqueline Fernandez) સારી મિત્ર સોનમ કપૂર (Sonam Kapoor) આવી હતી. ત્યારે સોનમ કપૂરને જાણ થઈ કે જેક્લીનના ડ્રેસનું બેક બટન ખુલ્લું છે. તો તેણે તાત્કાલીક સ્થિતિને સંભાળી અને સોનમે જેક્લીનના બેક બટનને બંધ કર્યું. આ સાથે જ બંને એક્ટ્રેસે મીડિયા તરફ ફની ફેસ બનાવી ઉપ્સ મુવમેન્ટને સંભાળી લીધી હતી.

આ પણ વાંચો:- બોલીવુડના મહાનાયકની આ રીતે થઈ હતી ફિલ્મોમાં એન્ટ્રી, કહાની છે રસપ્રદ

લોકોએ પણ સોનમ કપૂરના (Sonam Kapoor) આ કામની પ્રશંસા કરી હતી. તે જ સમયે, સોનમને આવું કરવાથી જેક્લીન (Jacqueline Fernandez) કંફર્ટેબલ અનુભવ કરી શકી. તમને જણાવી દઈએ કે, બંને ખૂબ જ સારા મિત્રો છે અને બંનેમાં ખૂબ જ સારી ફેશન સેન્સ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More