નવી દિલ્હીઃ ઘણી વખત બોલિવૂડની હિરોઈન ડ્રેસ પહેરતી વખતે એવી ભૂલ કરે છે કે તેઓ ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. આવું જ કંઈક જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સાથે થયું જ્યારે કેમેરાની લાઈટ તેના કપડાં પર પડી. આ વીડિયોમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની સાથે તેના પિતા બોની કપૂર અને નાની બહેન ખુશી કપૂર પણ જોવા મળી હતી.
જાંબલી રંગનો વન પીસ
આ વીડિયોમાં તમે જોશો કે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ જાંબલી રંગનો પ્રિન્ટેડ વનપીસ પહેર્યો છે. અભિનેત્રીએ પોતાના લુકને પુરો કરવા માટે લાઇટ મેકઅપ સાથે ઓપન હેર કર્યા છે જોકે તેમનો ડ્રેસ પર ખૂબ સૂટ કરી રહ્યો છે.
કેમેરાની લાઈટ પડતાં જ Oops Moment ની શિકાર બની
વીડિયોમાં તમે જોશો કે ફોટોગ્રાફર્સ જાહ્નવી કપૂર (Janhvi Kapoor), ખુશી અને બોની કપૂર સાથે એકસાથે આવીને પોઝ આપવા માટે કહે છે. સૌથી પહેલાં બોની કપૂર આગળ આવે છે. પરંતુ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અને ખુશી કેમેરાને ટાળીને કારમાં બેસી જાય છે. આ દરમિયાન કેમેરાની લાઇટ અભિનેત્રીના કપડા પર પડે છે અને તેના અન્ડરગાર્મેન્ટ્સ દેખાય છે.
કંગના રનૌતે કેમેરા સામે કરી આવી ગંદી હરકત, ફેન્સને ચઢ્યો ગુસ્સો!
કેમેરાથી બચતી જોવા મળી જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર કારમાં બેસવા માટે આવી કે તરત જ તે તેની બહેન ખુશીની આડમાં થોડી છુપાયેલી જોવા મળી હતી. જેને જોઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રી કેમેરા સામે આવવાનું ટાળતી હતી. આ સાથે એવું પણ લાગે છે કે અભિનેત્રીને ખ્યાલ હશે કે કેમેરા લાઇટ થતાંની સાથે જ તે ઉપ્સ મોમેન્ટ (Oops Moment) માં કેદ ન થઈ જાય. જોકે, કારમાં બેસતાની સાથે જ તે ફોટોગ્રાફર્સને કહે છે કે તેને ખૂબ ઉંઘ આવી રહી છે. એટલા માટે ફોટો પડાવી ન શકી.
ખૂબ વાયર થયો હતો આ વીડિયો
આ વીડિયો તે સમયે ખૂબ જ વાયરલ થયો હતો. જો કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી આ રીતે ઉપ્સ મોમેન્ટ (Oops Moment) નો શિકાર બની હોય. આ પહેલા પણ ઘણી વખત આવું બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે