Home> Entertainment
Advertisement
Prev
Next

Video: ઇવેન્ટમાં કાઝલ અગ્રવાલને કો સ્ટાર દ્વારા પરાણે Kissનો વીડિયો વાઇરલ

કાજલ અગ્રવાલ સાથે થયેલી એક એવી ઘટનાથી અભિનેત્રી આશ્ચર્યચકિત થઇ ગઇ હતી, જ્યારે કો સ્ટારે તેને પરાણે કિસ કરી લીધી

Video: ઇવેન્ટમાં કાઝલ અગ્રવાલને કો સ્ટાર દ્વારા પરાણે Kissનો વીડિયો વાઇરલ

નવી દિલ્હી : સાઉથ ફિલ્મી એક્ટ્રેસ કાઝ અગ્રવાલને હાલમાં જ જાહેરમાં વિચિત્ર પરિસ્થિતીમાં મુકાવાનો સામનો કરવો પડ્યો. ફિલ્મ કવચમ (Kavacham)નું ટીઝર લોન્ચ પર તેમનાં કો સ્ટાર છોટાનાં નાયડૂએ તેમને પરાણે કિસ કરી લીધી હતી. સોમવારે હૈદરાબાદમાં ફિલ્મ કવચમનાં ટીઝર લોન્ચ પ્રસંગે કાઝલ મૂવી સાથે જોડાયેલા લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે તેમણે કો સ્ટાર છોટાના નાયડૂનું નામ લીધું. એક્ટર સ્ટેઝ પર કાઝલને ગળે મળ્યા અને તેમની ગર્દન પર કીસ કરી લીધી હતી.

fallbacks

કો-એક્ટરની હરક જોઇને એક સેકન્ડ માટે કાઝલ પણ ચોકી ગઇ. જો કે તેમણે આ મુદ્દાની નજાકતને જોતા રિએક્ટ કરવાનું ટાળ્યું હતું. ટીઝર લોન્ચ દરમિયાન આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. ત્યાર બાદ છોટા કે નાયડૂએ પોતાની હરકત અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કેમ તેણે અભિનેત્રીને કીસ કરી હતી. તેણે જણાવ્યું કે, તે અગાઉ કે કાઝલે મેરહીન પીરઝાદાની કીસ કરી હતી. થામને મને કહ્યું હતું કે હું આમ કરી શકું નહી. હું કેમ ન કરી શકું ? આ કારણે જ મે તેને કિસ કરી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@kajalaggarwal.offl ♥️

A post shared by KAJAL AGGARWAL ♥️ (@kajalaggarwal.offl) on

અત્રે ઉલ્લેખનીય છે કે,કાઝલ અનેક બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેમણે રોહિત શેટ્ટીની મૂવી સિંઘમ દ્વારા બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીઓને ફેન્સની તરફથી અનેક વખત આ પ્રકારની વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવો પડતો હોય છે. જો કે કો સ્ટાર તરફથી આ પ્રકારની હરકત ખુબ જ ઓછી બનતી હોય છે. જો કે આ ઘટનામાં કાજલે પરિસ્થિતીને ઘણી સારી રીતે સંભાળી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More