Home> Entertainment
Advertisement
Prev
Next

PICS: સુપર હોટ દેખાવા માટે આ 7 અભિનેત્રીઓએ કરાવી છે બ્રેસ્ટ સર્જરી, જોઈને વિશ્વાસ નહીં કરી શકો

અભિનેત્રીઓ ફિલ્મોમાં આકર્ષક દેખાવવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અનેક અભિનેત્રીઓએ હોટ લુક મેળવવા માટે નાકથી લઈને હોઠ સુદ્ધાની સર્જરી કરાવેલી છે.

PICS: સુપર હોટ દેખાવા માટે આ 7 અભિનેત્રીઓએ કરાવી છે બ્રેસ્ટ સર્જરી, જોઈને વિશ્વાસ નહીં કરી શકો

અભિનેત્રીઓ ફિલ્મોમાં આકર્ષક દેખાવવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અનેક અભિનેત્રીઓએ હોટ લુક મેળવવા માટે નાકથી લઈને હોઠ સુદ્ધાની સર્જરી કરાવેલી છે. અમે તમને આ રિપોર્ટમાં એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે હોટ દેખાવવા માટે બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરીનો સહારો લીધેલો છે. 

fallbacks

આયેશા ટાકિયા (Ayesha Takia)
આયેશા ટાકિયાએ એક સમયે ખુબ ચર્ચામાં હતી. તેના વિશે કોસ્મેટિક સર્જરીને લઈને અટકળો થઈ રહી હતી. અભિનેત્રીએ કરિયરની શરૂઆતમાં અલગ દેખાવવા માટે બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરીનો સહારો લીધો હતો પરંતુ બાદમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ઈમ્પ્લાન્ટ હટાવી લેવડાવ્યું હતું. 

fallbacks

બિપાશા બસુ (Bipasha Basu)
બિપાશા બસુએ બોલીવુડ ઈન્ડસ્ટ્રી પર અનેક વર્ષો સુધી રાજ કર્યુ છે. અભિનેત્રીના ડસ્કી લુક પર આજે પણ લાખો ફેન્સ ફિદા છે. જો કે બિપાશાએ પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરીનો સહારો લીધો હતો. 

fallbacks

કંગના રનૌત (Kangana Ranaut) 
બોલીવુડની બોસ લેડીએ ગેંગસ્ટર ફિલ્મમાં એક યુવા છોકરીની ભૂમિકા ભજવીને કરિયરની શરૂઆત કરી હતી. જો કે કંગના રનૌતે પણ સુંદર દેખાવવા માટે બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો. તમને ઈન્ટરનેટ પર તેની જૂની અને આજની તસવીરોમાં ફરક જોઈ શકો છો. 

fallbacks

મલ્લિકા શેરાવત (Mallika Sherawat)
મલ્લિકા શેરાવત તેની પહેલી ફિલ્મ મર્ડરથી જ દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય બની ગઈ હતી. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી સુંદર દેખાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે. તેણે પણ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. 

fallbacks

રાખી સાવંત (Rakhi Sawant)
કન્ટ્રોવર્સી ક્વીન અને બિગ બોસની સ્પર્ધક રહી ચૂકેલી રાખી સાવંત લોકપ્રિયતા મેળવવા માટે કઈ પણ કરી શકે છે. તે કથિત રીતે તેના કરિયરના શરૂઆતના સમયમાં બ્રેસ્ટ એન્હાન્સમેન્ટ સર્જરી માટે ગઈ હતી. જો કે બાદમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેણે હટાવી દીધુ હતું. 

fallbacks

શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra)
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા તેના પરફેક્ટ ફિગર માટે જાણીતી છે. અભિનય કરતા વધુ તો તેણે તેની સુડોળ કાયા અને ફિટનેસના દમ પર લોકપ્રિયતા હાંસલ કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો શિલ્પા શેટ્ટીએ પણ પોતાને આકર્ષક દેખાડવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. જો કે અભિનેત્રીએ આ વાતની ક્યારેય પુષ્ટિ કરી નથી. 

fallbacks

સુષ્મિતા સેન  (Sushmita Sen)
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને આમ તો ખુબસુરત દેખાવવા માટે કોઈ સર્જરી કે એન્હાન્સમેન્ટની જરૂર જ નથી. પરંતુ આમ છતાં તેણે પણ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનો સહારો લીધો છે. 

fallbacks

(તમામ તસવીરો સાભાર- ગૂગલ ડોટ કોમ)

અહેવાલ સાભાર- બોલીવુડ લાઈફ ડોટ કોમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More