Home> Entertainment
Advertisement
Prev
Next

Kanika Kapoorના 5મી વખત કોરોના રિપોર્ટ પોઝિટીવ, લોકોએ સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

- કનિકા કપૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ પોઈન્ટ બની ગઇ છે. જો કે, અત્યારે પણ તે કોવિડ-19 સામે લડી રહી છે. તેનો કોવિડ-19 નો પાંચમી વખત ટેસ્ટ કરવામાં આવ્યો અને તે હાલ પણ પોઝિટીવ છે. 

Kanika Kapoorના 5મી વખત કોરોના રિપોર્ટ પોઝિટીવ, લોકોએ સોશિયલ મીડિયા પર ઉડાવી મજાક

નવી દિલ્હી:- કનિકા કપૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ પોઈન્ટ બની ગઇ છે. જો કે, અત્યારે પણ તે કોવિડ-19 સામે લડી રહી છે. તેનો કોવિડ-19 નો પાંચમી વખત ટેસ્ટ કરવામાં આવ્યો અને તે હાલ પણ પોઝિટીવ છે. કનિકા કપૂરના દર્દથી બેખબર સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેનો મજાક ઉડાવી રહ્યાં છે. તેની છબી ખરાબ કરવા ઉપરાંત એવા કેટલાક જોક્સ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.

fallbacks

આ પણ વાંચો:- કોરોના વાયરસનો કહેર યથાવત, દિલ્હીમાં 3 ડોક્ટરના રિપોર્ટ આવ્યા પોઝિટીવ

કનિકા કપૂરનો દરેક રિપોર્ટમાં પોઝિટીવ આવ્યાના સમાચાર સાથે જ સોશિયલ મીડિયા પર નેટિજન્સ જુદા જુદા મીમ્સ અને જોક્સ એક બીજાને શેર કરી રહ્યાં છે. જો કે, પાંચમી વખત પોઝિટીવ આવ્યા બાદ પણ ડોક્ટરે તેની સ્થિતિને સ્થિર જણાવી છે.

નેટિજેન્સ કનિકાને ચીનની સુપર ગર્લ, કહી ટ્રોલ કરવા લાગ્યા છે. એક યૂઝર્સે તો કનિકા કપરને કોરોના કપૂર પણ કહ્યું છે. ત્યારે બીજા યૂઝર્સે તો કનિકા કપૂરને ટેસ્ટિંગ કિટ બર્બાદ ના કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો:- કોરોના વાયરસ: ડોનેશન કરી રહેલા બોલીવુડ સ્ટાર્સ માટે PM Modiએ કર્યું Tweet, કરી આ મોટી વાત

એક યૂઝર્સે લખ્યું કે, 2021માં કનિકા કપૂર 46મી વખત કોરોના પોઝિટીવ જોવા મળશે. તેમ છતાં કમ્યુનિટી સ્તર પર કોરોના ફેલાઇ રહ્યો નથી.

એક યૂઝર્સે એવું પણ લખ્યું કે, કનિકા તેની હોબીમાં લખશે કે, તેમને માત્ર કોવિડ-19 ટેસ્ટમાં દિલચસ્પી છે. તેમનું સપનું હશે કોવિડ-19 નેગેટિવ હોવું.

આ પણ વાંચો:- સરકારની બચત યોજનાઓથી જોડાયેલા આ નવા દર જાણી લો, 1 એપ્રિલથી લાગૂ

કોઇએ કનિકાના વારંવાર પોઝિટીવ આવવા પર લખ્યું છે કે, કનિકા પોતે ગણતરી કરી શકતી નથી તે કેટલી વખત કોરોના ટેસ્ટમાં પોઝિટીવ આવી છે.

એક યૂઝરે તો એવું પણ કહ્યું કે, કનિકાથી કોરોનાને પ્રેમ થઈ ગયો છે. આ કારણે છે કનિકાનો સાથ નથી છોડી રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More