Home> Entertainment
Advertisement
Prev
Next

ઇરફાન સાથે જમાવશે જોડી કરીના, હિંમત બતાવશે પહેલીવાર ખાસ રોલ કરવાની

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલમાં ઇરફાન ખાન સાથે કામ કરવાની છે. રિપોર્ટ્સ મુજબ હવે આ એક્ટ્રેસ પોલીસનું પાત્ર ભજવતી જોવા મળશે. એક ચર્ચા પ્રમાણે આ ફિલ્મમાં કરીના લીડ રોલ ભજવતી જોવા મળશે તો એમ પણ કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં તેનો માત્ર કેમિયો રોલ જોવા મળશે.

ઇરફાન સાથે જમાવશે જોડી કરીના, હિંમત બતાવશે પહેલીવાર ખાસ રોલ કરવાની

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલમાં ઇરફાન ખાન સાથે કામ કરવાની છે. રિપોર્ટ્સ મુજબ હવે આ એક્ટ્રેસ પોલીસનું પાત્ર ભજવતી જોવા મળશે. એક ચર્ચા પ્રમાણે આ ફિલ્મમાં કરીના લીડ રોલ ભજવતી જોવા મળશે તો એમ પણ કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાં તેનો માત્ર કેમિયો રોલ જોવા મળશે.

fallbacks

હોમી અડજાનિયાની આ ફિલ્મ માટે કરીનાએ મેના અંત સુધીમાં લંડન પહોંચશે અને શૂટિંગ શરૂ કરશે. કહેવાઈ રહ્યું છે કે તેને સ્ક્રિપ્ટ ખૂબ જ ગમી છે. સાકેત ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મની પ્રિક્વલમાં ઇરફાન ખાન અને પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર મેઇન રોલમાં હતી. 2017માં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારતની શિક્ષા પ્રણાલી પર આધારિત હતી. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિન્દી મીડિયમ 2 સિવાય કરીના પાસે મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્ત અને અક્ષયકુમારની ફિલ્મ ગૂડ ન્યૂઝ છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More