Home> Entertainment
Advertisement
Prev
Next

Kareena Kapoor એ બીજા બાળકની શેર કરી તસવીર, કહ્યું- કંઈક આ રીતે પસાર થયું મારું વિકેન્ડ

કરીના કપૂરના (Kareena Kapoor Khan) બીજા બાળકનો ચહેરો જોવા ફેન્સ રાહ જોઇ રહ્યા છે. ત્યારે કરીના કપૂરે તેના ફેન્સને એક ભેટ આપી છે. કરીનાએ તેના બીજા બાળકની તસવીર શેર કરી છે, પરંતુ આ શું કરીનાએ ફીથી રમત રમી છે

Kareena Kapoor એ બીજા બાળકની શેર કરી તસવીર, કહ્યું- કંઈક આ રીતે પસાર થયું મારું વિકેન્ડ

નવી દિલ્હી: કરીના કપૂરના (Kareena Kapoor Khan) બીજા બાળકનો ચહેરો જોવા ફેન્સ રાહ જોઇ રહ્યા છે. ત્યારે કરીના કપૂરે તેના ફેન્સને એક ભેટ આપી છે. કરીનાએ તેના બીજા બાળકની તસવીર શેર કરી છે, પરંતુ આ શું કરીનાએ ફીથી રમત રમી છે. આ વખતે તેણે તેના બાળકની તસવીર એખ નવા ટ્વિસ્ટ સાથે શરે કરી છે. ફોટોમાં કરીનાના બેબીનો ચહેરો જોવા મળી રહ્યો નથી.

fallbacks

હજુ જોવી પડીશે રાહ
કરીનાએ (Kareena Kapoor) જે તસવીર શેર કરી છે. તેમાં બાળક સુતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં પિતા સૈફ અલી ખાન (Saif Ali Khan) અને તૈમૂર બેબીને જોઈ રહ્યા છે. પરંતુ કરીનાએ બેબીના ચહેરા પર એક ઇમોજી શેટ કરી છે. જેના કારણે બાળકનો ચહેરો દેખાઈ રહ્યો નથી. તેનો મતલબ સ્પષ્ટ છે કે, ફેન્સને હજુ થોડી રહા જોવી પડશે. આ ફોટોએ ફન્સના દિલોની ધડકન વધારી દીધી છે.

આ પણ વાંચો:- 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે આવ્યા એક ખરાબ સમાચાર, જાણીને આઘાત લાગશે

કરીનાએ લખ્યું આ કેપ્શન
કરીનાએ (Kareena Kapoor) તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, મારું વિકેન્ડ કંઈક આ રીતે પસાર થઈ રહ્યું છે... તમે લોકો કેમ છો? સૈફની (Saif Ali Khan) બહેન સબાએ આ તસવીર પર કોમેન્ટ કરી લખ્યું, માશાલ્લાહ. સુરક્ષિત રહો અને તમારું વિકેન્ડ સારું પસાર થયા ભાભી.

આ પણ વાંચો:- કપૂર કૂડીને બેડ પર આ 3 વસ્તુ જોઈએ, જોઈએ અને જોઈએ જ, એક તો વાઈનની બોટલ...

પહેલા પણ શેર કરી હતી એક તસવરી
આ પહેલા પણ કરીના કપૂરે (Kareena Kapoor) બેબી બોયની સાથે પોતાની એક તસવીર શરે કરી હતી. આ તસવીરમાં કરીના બેબીને ગળે લગાવતી જોવા મળી હતી. કરીનાની આ તસવીર પણ ખુબ જ વાયરલ થઈ હતી. પરંતુ તે મોનોક્રોમ તસવીરમાં પણ બાળકનો ચહેરો જોવા મળ્યો ન હતો. આ તસવીર કરીનાએ મહિલા દિવસ પર શરે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More