Home> Entertainment
Advertisement
Prev
Next

36મા જન્મદિવસ પર આ અંદાજમાં જોવા મળી કેટરીના, ફોટો થયો VIRAL

કેટરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો બિકિની ફોટો શેર કર્યો છે. આ ફોટોને અત્યાર સુધી 11 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. 

36મા જન્મદિવસ પર આ અંદાજમાં જોવા મળી કેટરીના, ફોટો થયો VIRAL

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે કેટરીના આ દિવસોમાં મેક્સિકોમાં હોલીડે મનાવી રહી છે. કેટરીનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની એક સુંદર તસ્વીર શેર કરતા ફેન્સની સાથે પોતાનો બર્થડે લુક શેર કર્યો છે. મહત્વનું છે કે કેટરીનાએ હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી' સાઇન કરી છે. રોહિતની આ ફિલ્મ 'સિંઘમ' અને  'સિંબા'ની કોપ ડ્રામા સિરીઝનો ભાગ હશે. તેમાં અક્ષય કુમાર એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 27 માર્ચ 2020ના રિલીઝ થવાની છે. 

fallbacks

કેટરીનાએ પોતાના ઇન્ટસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો બિકિની ફોટો શેર કર્યો છે. આ ફોટો પર અત્યાર સુધી 11 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે. દરિયા કિનારે કેટરીનાનો આ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. કેટરીનાએ આ ફોટો બર્થડે કેક, મેક્સિકન ફ્લેગ અને હાર્ટ ઇમોજીની સાથે શેર કર્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🎂+ 🇲🇽 =💛

A post shared by Katrina Kaif (@katrinakaif) on

તો કેટરીનાને તેના મિત્રો પણ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યાં છે. અર્જુન અને ફરાહ ખાને પણ કેટરીનાને જન્મદિવસની શુભેચ્છા આપી છે. 

fallbacks

કામની વાત કરીએ તો હાલમાં તે ભારતમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તો ઝીરોમાં પણ તેના પ્રદર્શનને પ્રશંસા મળી હતી. આગામી સમયમાં કેટરીના અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More