Home> Entertainment
Advertisement
Prev
Next

Katrina Kaif ની ડીટ્ટો કોપી દેખાતી આ અભિનેત્રીએ પાર બોલ્ડનેસની તમામ હદો

તમને જણાવી દઇએ કે એમી ઓસ્ટ્રેલિયન-ઇંડો મૂળની રહેવાસી છે. એમીના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ છે. ઇંસ્ટા પર એમીના ફોલોવર્સની સંખ્યા 1.4 મિલિયન છે. પોતાના ડાન ટેલેન્ટથી દર્શકોનું દિલ જીતનાર આ બ્યૂટી બેબની જુઓ બોલ્ડ તસવીરો... 

Katrina Kaif ની ડીટ્ટો કોપી દેખાતી આ અભિનેત્રીએ પાર બોલ્ડનેસની તમામ હદો

Katrina Kaif ની ડુપ્લીકેટ દેખાતી અભિનેત્રી, ડાન્સર એમી એલા પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે એમી ઓસ્ટ્રેલિયન-ઇંડો મૂળની રહેવાસી છે. એમીના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ છે. ઇંસ્ટા પર એમીના ફોલોવર્સની સંખ્યા 1.4 મિલિયન છે. પોતાના ડાન ટેલેન્ટથી દર્શકોનું દિલ જીતનાર આ બ્યૂટી બેબની જુઓ બોલ્ડ તસવીરો... 
fallbacks

fallbacks

એમી એલાના લુક્સને જોઇ ફેન્સ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ સાથે તેમની તુલના કરે છે
તેમાં કોઇ બે મત નથી કે એમી એલાના સાઇડ લુક્સ ઘણી હદ સુધી કેટરીના કૈફના લુક્સ સામે મેચ થાય છે. એમી એલા બીચ સાઇડ પર ઓરેંજ શેડ્સના આ આઉટફીટમાં એમી એકદમ સુંદર દેખાઇ રહી છે. 
fallbacks

એમી એલાના આ ફોટા એ વાતના પુરાવા છે કે તે પોતાની લાઇફને દરેક પળને મૌજ મસ્તીથી જીવામાં વિશ્વાસ ધરાવે છે.
એમી એક અભિનેત્રી, ડાન્સર અને બિઝેંસ વુમન છે. એમીની તસવીરો આ વાતની સાક્ષી છે કે તે પોતાની લાઇફના દરેક પળને મૌજ મસ્તીથી જીવવામાં વિશ્વાસ ધરાવે છે. 
fallbacks

ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોમાં એમી એકદમ હોટ લુકમાં જોવા મળી રહી છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે
એમી એલાએ પોતાના આ સિજલિંગ સેંશુઅસ શૂટ માટે ફોટોગ્રાફરની પ્રશંસા કરી છે. ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોમાં એમી એકદમ હોટ લાગી રહી છે. 
fallbacks

એમી એલાના ફેન્સ તેમના લુકની તુલના ટોપ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ સાથે કરે છે
એમી એલાના ઇંસ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ છે. ઇંસ્ટા પર એમીના ફોલોવર્સની સંખ્યા 1.4 મિલિયન છે. એમીના ફેન્સ તેમના લુક્સની તુલના ટોપ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ સાથે કરે છે. 
fallbacks

એમીની બોલ્ડ તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે
એમીએ વીકએન્ડ પર પૂલ ફનની આ તસવીરો પોસ્ટ કરી છે, તમને જણાવી દઇએ કે એમી ઓસ્ટ્રેલિયાન-ઇંડો મૂળની છે. તેમની આ બોલ્ડ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More