Home> Entertainment
Advertisement
Prev
Next

અમીર બનવાની આડઅસર, જ્યારે 300 કરોડથી વધુની માલકીનને કાકડી કાપવામાં પરસેવો વળ્યો

kim kardashian sister kendall jenner: કેન્ડલ જેનર (kendalljenner) હોલીવુડના સૌથી પ્રખ્યાત સ્ટાર પરિવારોમાંથી એક છે. તેની માતાથી લઈને તેની બહેનો સુધી, દરેક વ્યક્તિ સેલિબ્રિટી સ્ટેટસનો આનંદ માણે છે. કેન્ડલની વાત કરીએ તો મૉડલિંગની દુનિયામાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર આ છોકરી કરોડોની માલકિન છે.

અમીર બનવાની આડઅસર, જ્યારે 300 કરોડથી વધુની માલકીનને કાકડી કાપવામાં પરસેવો વળ્યો

who is kendall jenner: કોણ શ્રીમંત બનવા માંગતું નથી? લગભગ દરેક વ્યક્તિ મોંઘી કાર, મોટા ઘર, વૈભવી જીવન જીવવાનું સપનું જુએ છે. જો કે, ખૂબ ધનવાન બનવું ક્યારેક તેની સાથે કેટલીક ખામીઓ પણ લાવે છે. ખાસ કરીને એવા લોકો માટે, જેઓ નાનપણથી જ આરામદાયક જીવન જીવે છે અને મોટા થયા પછી પણ પૈસાની કોઈ કમી નથી જોતા. આનું ઉદાહરણ છે કેન્ડલ જેનર (kendalljenner), જે પ્રખ્યાત મોડલ અને કિમ કાર્દાશિયનની બહેન છે.

fallbacks

આટલી kendall jenner ની સંપત્તિ 
કેન્ડલ જેનર (kendalljenner) હોલીવુડના સૌથી પ્રખ્યાત સ્ટાર પરિવારોમાંથી એક છે. તેની માતાથી લઈને તેની બહેનો સુધી, દરેક વ્યક્તિ સેલિબ્રિટી સ્ટેટસનો આનંદ માણે છે. કેન્ડલની વાત કરીએ તો મૉડલિંગની દુનિયામાં પોતાનું મજબૂત સ્થાન બનાવનાર આ છોકરી કરોડોની માલકિન છે.

Asit Modiએ કર્યું યૌન ઉત્પીડન? બબિતા, અંજલી કે મીસિસ સોઢીમાંથી કોને લગાવ્યા આરોપ
પતિ GF સાથે બાઈકમાં ફરતો હતો અને CCTVનો મેમો ફોટા સાથે પત્નીને પહોંચ્યો, પછી..
શું તમે પણ ઓફિસમાં ટીફીન ફરીથી ગરમ કરીને ખાવાની ટેવ છો? તો એકવાર વાંચી લેજો

વર્ષ 2022માં બહાર આવેલી ફોર્બ્સની યાદીમાં કેન્ડલની (kendalljenner) નેટવર્થ 45 મિલિયન ડોલર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ રકમ ભારતીય રૂપિયામાં 300 કરોડથી વધુની બરાબર છે.

જ્યારે કેન્ડલ (kendalljenner)રસોડામાં પહોંચી
કીપિંગ અપ વિથ ધ કાર્દાશિયનના એક એપિસોડમાં કેન્ડલ (kendalljenner) પોતાના માટે નાસ્તો તૈયાર કરવા રસોડામાં જતી દર્શાવવામાં આવી હતી. આ માટે આ મોડેલ ફ્રીજમાંથી કાકડી કાઢે છે અને તેને ચોપિંગ બોર્ડ પર મૂકીને કાપવાનું શરૂ કરે છે. આ દરમિયાન, કેન્ડલની માતા ક્રિસ જેનર તેને સાવચેત રહેવાનું કહે છે કે તે તેની આંગળી ના કાપી નાખે. 

નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો

અને પછી એવું થયું કે લોકોએ ટ્રોલ કરી
આ પછી જે થયું તે મીમથી લઈને ટ્રોલિંગમાં ફેરવાઈ ગયું. ખરેખર પોતાનો હાથ કપાઈ જવાના ડરથી કેન્ડલે કાકડીને આગળની જગ્યાએ પકડવાને બદલે પાછળથી પકડી લીધી અને પછી ખૂબ જ મુશ્કેલીથી તેના પાતળા ટુકડા કાપવા લાગી. આ સ્થિતિ જોઈને ક્રિસ જેનર પણ પોતાની જાતને રોકી ન શકી અને તેણે શેફને કાપવા માટે બોલાવ્યો. જો કે, કેન્ડલે મદદ લેવાનો ઇનકાર કર્યો અને પછી આખી કટિંગ જાતે જ કરી.

Swapna Shastra: સપનામાં સાપ દેખાવવો શુભ ગણવામાં આવશે કે અશુભ? જાણો શું હોય છે ઇશારો
છોકરીઓ પગમાં સોનાની નહી પણ ચાંદી કેમ પહેરે છે પાયલ? જાણો માન્યતા અને ફાયદા
શું તમને સપનામાં વારંવાર સાંપ દેખાય છે? તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ

ચર્ચાનો વિષય બની ગયો
લોકોએ તો જે ટ્રોલિંગ કર્યું તે કર્યું પણ કાકડી કાપવામાં કેન્ડલની નિષ્ફળતા ચેટ શોમાં પણ ચર્ચાનો વિષય બની હતી. એટલું જ નહીં, પરંતુ જ્યારે પણ કાર્દાશિયન પરિવારના સભ્યો ઇન્ટરવ્યુ માટે જાય છે, ત્યારે ચોક્કસપણે આ વિષય પર એક પ્રશ્ન થાય છે. ખુદ કેન્ડલ પણ ટ્રોલિંગ પર ટોણા મારતી રીતે પ્રતિક્રિયા આપતી જોવા મળી હતી.

રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More