Home> Entertainment
Advertisement
Prev
Next

નવીસવી હિરોઇને પ્રિયંકાના મોંમાંથી છિનવી ફિલ્મ, યામીને દેખાડ્યા ધોળે દિવસે તારા!

હૃતિક રોશનને હીરો તરીકે ચમકાવતી ક્રિશ ફ્રેન્ચચાઇઝની હજુ સુધી ત્રણ ફિલ્મો રજૂ કરવામાં આવી ચુકી છે. આ શ્રેણીની પ્રથમ ફિલ્મ કોઇ મિલ ગયા હતી જે 2003માં રજૂ કરવામાં આવી હતી. જેમાં હૃતિક રોશનની સાથે પ્રિટી ઝિન્ટા હતી. આ ફિલ્મનુ નિર્દેશન પણ રાકેશ રોશન દ્વારા જ કરવામાં આવ્યુ હતુ. હાલમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે રાકેશ રોશન ક્રિશ 4 અને ક્રિશ 5 ફિલ્મનું એકસાથે શૂટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં રાકેશ રોશનની ઓફિસની બહાર એક્ટ્રેસ કૃતિ શેનોન ક્લિક થઈ હતી. આ સંજોગોમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ક્રિશ 4ની હિરોઇન બનશે. જો ક્રિતી હિરોઇન તરીકે પસંદ થશે તો પ્રિયંકા ચોપડા અને યામી ગૌતમનું પત્તું સાફ થઈ શકેછે. 

નવીસવી હિરોઇને પ્રિયંકાના મોંમાંથી છિનવી ફિલ્મ, યામીને દેખાડ્યા ધોળે દિવસે તારા!

મુંબઈ : હૃતિક રોશનને હીરો તરીકે ચમકાવતી ક્રિશ ફ્રેન્ચચાઇઝની હજુ સુધી ત્રણ ફિલ્મો રજૂ કરવામાં આવી ચુકી છે. આ શ્રેણીની પ્રથમ ફિલ્મ કોઇ મિલ ગયા હતી જે 2003માં રજૂ કરવામાં આવી હતી. જેમાં હૃતિક રોશનની સાથે પ્રિટી ઝિન્ટા હતી. આ ફિલ્મનુ નિર્દેશન પણ રાકેશ રોશન દ્વારા જ કરવામાં આવ્યુ હતુ. હાલમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે રાકેશ રોશન ક્રિશ 4 અને ક્રિશ 5 ફિલ્મનું એકસાથે શૂટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. હાલમાં રાકેશ રોશનની ઓફિસની બહાર એક્ટ્રેસ કૃતિ શેનોન ક્લિક થઈ હતી. આ સંજોગોમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે ક્રિશ 4ની હિરોઇન બનશે. જો ક્રિતી હિરોઇન તરીકે પસંદ થશે તો પ્રિયંકા ચોપડા અને યામી ગૌતમનું પત્તું સાફ થઈ શકેછે. 

fallbacks

fallbacks

હૃતિક રોશન સાથે ક્રિશ સિરિઝમાં પહેલાં કામ કરી ચૂકેલી પ્રિયંકા ચોપડા ક્રિશ-4 માં કામ કરવા માટે તૈયાર હોવાના અહેવાલ હતા. જોકે લગ્ન પછી પ્રિયંકાની પ્રાયોરિટી બદલાઈ છે અને હવે તેની પાસે બીજા પ્રોજેક્ટ હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હોવાની ચાર્ચા છે. પ્રિયંકા આ ફિલ્મ કરશે તો પણ તેનો રોલ મહેમાન કલાકાર જેટલો નાનો હશે એવી ધારણા છે. 

Box Office : 'કેજીએફ'નો Zeroને ઝટકો, 100 કરોડની ક્લબમાં કરી લીધી એન્ટ્રી

યામી ગૌતમ છેલ્લે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘કાબિલ’માં દેખાઈ હતી. કેટલાક રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘ક્રિશ 4’ માટે યામી ગૌતમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે આ વાત સાવ ખોટી સાબિત થઈ છે. જોકે યામીને સાઇન કરવાના મામલે હૃતિકના પિતા રાકેશ રોશને મીડિયા સાથે વાત કરતા આ રિપોર્ટ્સને માત્ર અફવા ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે. એકવાર આ કામ પૂરુ થઈ જાય ત્યારબાદ કાસ્ટ અને ક્રૂની પસંદગી કરાશે. અત્યારે ફિલ્મ માટે કોઈનો સંપર્ક કરાયો નથી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More