Home> Entertainment
Advertisement
Prev
Next

Tiger Shroff ની બહેન Krishna Shroff ના ટુ પીસ બિકિની PHOTOS થયા વાયરલ

ક્રિષ્નાએ માલદીવના રિસોર્ટમાં ટુ પીસ બિકિનીમાં શાવર લેતા ફોટા શેર કર્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ છે. 

Tiger Shroff ની બહેન Krishna Shroff ના ટુ પીસ બિકિની PHOTOS થયા વાયરલ

મુંબઈ: બોલીવુડ સ્ટાર જેકી શ્રોફ અને આયેશા શ્રોફનો પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. જેકી અને ટાઈગર તો ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે પરંતુ ક્રિષ્ના શ્રોફ (Krishna Shroff) પોતાની તસવીરો અને વીડિયો માટે ચર્ચામાં રહેતી હોય છે. ક્રિષ્નાના માલદીવના તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. ક્રિષ્નાએ કેટલીક એવી તસવીરો શેર કરી છે કે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. 

fallbacks

ક્રિષ્ના શ્રોફ (Krishna Shroff)  માલદીવથી સતત ખુબસુરત વીડિયો અને તસવીરો શેર કરી રહી છે. સંડેના રોજ પોતાની સ્કૂબા ડાઈવવાળી તસવીરો અને વીડિયો બાદ સોમવારે ક્રિષ્નાએ માલદીવના રિસોર્ટમાં ટુ પીસ બિકિનીમાં શાવર લેતો ફોટો શેર કર્યો છે. એવું લાગે છે કે ક્રિષ્નાએ આ શાવર સ્કૂબા ડાઈવિંગ બાદ જ લીધો શે કારણ કે આ તસવીરોમાં તે એ જ ટુ પીસ બિકિનીમાં જોવા મળી રહી છે જેમાં તેના સ્કૂબા ડાઈવિંગના વીડિયો સામે આવ્યા હતા. 

અત્રે જણાવવાનું કે ક્રિષ્નાએ 14 માર્ચના રોજ પોતાની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ વીડિયોમાં તે બિકિનીમાં સ્કૂબા ડાઈવિંગ કરતી જોવા મળી હતી. 

ગત વર્ષ 2020ના અંતમાં ક્રિષ્ના (Krishna Shroff) નું બોયફ્રેન્ડ એબન હાયમ્સ સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તમે બધા ફેન ક્લબ ખુબ પ્યારા છો, પરંતુ મને એબન હાયમ્સ સાથે ટેગ કરવાનું બંધ કરો. અમે હવે સાથે નથી, આથી લોકો અમને એકબીજા સાથે જોડવાનું બંધ કરે. આભાર...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More