Main Atal Hoon Movie Release Date: 'મેં અટલ હૂં' ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી (Atal Bihari Vajpayee) ની જીંદગી પર આધારિત હશે. આ ફિલ્મમાં બોલીવુડના એક્ટર પંકજ ત્રિપાઠી વાજપાયીજીનું પાત્ર ભજવતાં જોવા મળ્યા. 'મેં અટલ હૂં' ફિલ્મનું મોશન પોસ્ટર પૂર્વ પ્રધાનમંત્રીની જયંતિ અને ક્રિસમસ (Christmas) ના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ મોશન પોસ્ટરમાં પંકજ ત્રિપાઠીના અદભૂત રૂપને નેટીઝન્સને હચમચાવી દીધા છે. તો બીજી તરફ ઉંચા લલાટ, પહોળી ભ્રમર પર તેજ જોઇને લોકોમાં ફિલ્મ માટે અત્યારથી એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે.
'મેં અટલ હૂ' ફિલ્મ માટે પંકજ ત્રિપાઠી કહી આ વાત
બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠીએ ટ્વિટર પર લખ્યું 'શ્રી અટલ બિહારી વાજપાયીજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મને સંયમથી મારા વ્યક્તિમત્વ પર કામ કરવું જરૂરી છે, એ હું જાણું છું. સ્ફૂર્તિ અને મનોબળના આધારે હું નવી ભૂમિકાને ન્યાય આપી શકીશ આ અટલ વિશ્વાસ મને છે. મેં અટલ હૂ સિનેમાઘરોમાં, ડિસેમ્બર 2023.'
#ShriAtalBihariVajpayee जी के व्यक्तित्व को पर्दे पर साकार करने के लिए मुझे संयम से मेरे व्यक्तिमत्व पर काम करना जरूरी है, यह मैं जानता हूँ। स्फूर्ति और मनोबल के आधार से मैं नई भूमिका को न्याय दे सकूंगा यह अटल विश्वास मुझे है। #MainAtalHoon सिनेमाघरों में, दिसंबर २०२३। pic.twitter.com/2iwfDoZMD9
— पंकज त्रिपाठी (@TripathiiPankaj) December 25, 2022
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
પંકજ ત્રિપાઠીને ઓળખવો મુશ્કેલ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીના અવતારમાં પંકજ ત્રિપાઠીને ઓળખવા મુશ્કેલ છે. ધોતી-કુર્તા અને પ્રોસ્થેટિક્સવાળા જેકેટમાં પંકજ ત્રિપાઠી બિલકુલ વાજપાયીજી જેવા લાગે છે. પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું, 'ન કભી કહી ડગમગાયા, ન કભી કહી સર ઝુકાયા, મેં એક અનોખા બલ હૂ, મેં અટલ હૂ' પંકજ ત્રિપાઠીએ સાથે જ લખ્યું' તક મળી છે આ વિલક્ષણ વ્યક્તિને પડદા પર અભિવ્યક્ત કરવાની. ભાવુક છું. કૃતજ્ઞ છું.'
તમને જણાવી દઇએ કે કે અટલ બિહારી વાજપાયી પર આધારિત 'મેં અટલ હૂ' ફિલ્મમાં પંકજના સારા પાત્રને જોવા માટે હજુ એક વર્ષ રાહ જોવી પડશે. આ ફિલ્મ વર્ષ 2013 ડિસેમ્બરમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે