Home> Entertainment
Advertisement
Prev
Next

Maine Pyar Kiya: 17 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઇ હતી ભાગ્યશ્રી, સલમાન ખાન સાથે તે સીન કરીને તે ખૂબ રડી હતી અભિનેત્રી

સૂરજ બડજાત્યા (Suraj Badjatia) ની ફિલ્મ મૈંને પ્યાર કિયામાં સુમનનું પાત્ર ભજવનાર ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે તે તેમની અસલ જીંદગીમાં થયું છે. 

Maine Pyar Kiya: 17 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેંટ થઇ હતી ભાગ્યશ્રી, સલમાન ખાન સાથે તે સીન કરીને તે ખૂબ રડી હતી અભિનેત્રી

નવી દિલ્હી: વર્ષ 1989 માં સૂરજ બડજાત્યા (Suraj Badjatia) ની ફિલ્મ મૈંને પ્યાર કીયા (Maine Pyar Kiya) તે જમાનાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ ગણવામાં આવતી હતી. સલમાન ખાન (Salman Khan) અને ભાગ્યશ્રી (Bhagyashree) એ આ ફિલ્મમાંથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આજેપણ આ ફિલ્મ દર્શકોના દિલમાં વસેલી છે. આ ફિલ્મના ઘણા રસપ્રદ કિસ્સા છે. એક કિસ્સો એવો છે કે જ્યારે ફિલ્મમાં ભાગ્યશ્રીને સલમાન ખાનને ગળે લગાવવાનો સીન શૂટ કરવાનો હતો તે પહેલાં ભાગ્યશ્રી રડવા લાગી હતી. આજે અમે આ ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક એવી રસપ્રદ વાતો જણાવીશું. 

fallbacks

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

સૂરજ બડજાત્યા (Suraj Badjatia) ની ફિલ્મ મૈંને પ્યાર કિયામાં સુમનનું પાત્ર ભજવનાર ભાગ્યશ્રીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે તે તેમની અસલ જીંદગીમાં થયું છે. 

'દયા ભાભી' એ પહેર્યો નાનકડો સ્કર્ટ- બિકિની ટોપમાં લગાવ્યા ઠુમકા, ફેન્સે કહ્યું 'ટપ્પૂની મમ્મી બગડી ગઇ'

આ ફિલ્મમાં એક સીન છે જ્યારે સલમાન ખાન (Salman Khan) ગળે લગાવતો હોય છે. આ સીનને શૂટ કરતાં પહેલાં ભાગ્યશ્રી (Bhagyashree) ખૂબ રડી હતી. આ વાતની જાણકારી તેમણે એક ઇન્ટરવ્યું દરમિયાન આપી હતી. 

તમને જણાવી દઇએ કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ભાગ્યશ્રી (Bhagyashree) એક રિલેશનશીપમાં હતી. ભાગ્યશ્રી (Bhagyashree) એ જણાવ્યું કે ફિલ્મમાં જે સમસ્યાનો સામનો સુમન કરી રહી હતી, તે પ્રકારની પ્રકારની સમસ્યાઓમાંથી તે પણ પસાર થઇ રહી હતી. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

તેમણે જણાવ્યું કે તે હિમાલયજીને પ્રેમ કરતી હતી અને તેના વિશે તેમના ઘરમાં ખબર પડી ગઇ હતી. તે ખબર પડ્યા પછી તે ઘરવાળા ખૂબ નારાજ હતા અને તે ઇચ્છતા ન હતા કે હિમાલ્ય દાસાનીને મળે. 

તમને જણાવી દઇએ કે ફ્ક્ત 17 વર્ષની ઉંમરમાં માતા બની ગઇ હતી. ભાગ્યશ્રી (Bhagyashree) એ વર્ષ 1990 માં હિમાલય દાસાણી સાથે લગ્ન કર્યા હતા. 17 વર્ષની ઉંમરમાં ભાગ્યશ્રીએ પહેલાં બાળકને જન્મ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More