Home> Entertainment
Advertisement
Prev
Next

Malaika Arora એ સ્વિમિંગ પૂલમાંથી શેર કર્યો હોટ ફોટો, મળી લાખો લાઇક્સ

આ ફોટામાં સ્વિમિંગ પૂલમાં મલાઇકાનો બિકિની અવતાર એટલો જ હોટ જોવા મળી રહ્યો છે કે તસવીરોને આટલા ઓછા સમયમાં લગભગ 4 લાખ વાર લાઇક કરી ચૂક્યા છે.

Malaika Arora એ સ્વિમિંગ પૂલમાંથી શેર કર્યો હોટ ફોટો, મળી લાખો લાઇક્સ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અને ડાન્સર મલાઇક અરોરા (Malaika Arora) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલાં મલાઇક અરોરા (Malaika Arora) અને તેના બોયફ્રેંડ એક્ટર અર્જુન કપૂર સાથે હોલિડે એંજોય કરી રહી છે. આ દરમિયા તે સતત પોતાના હોટ ફોટોઝથી ફેન્સને સરપ્રાઇઝ કરી રહી છે. પરંતુ આજે સંડે સવારે સવારે મલાઇક અરોરા (Malaika Arora)એ એવો ફોટો શેર કર્યો કે શેર થતાં જ ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. 

fallbacks

PHOTO: Katrina Kaif એ ભૂલથી બોયફ્રેન્ડનો ફોટો શેર કરી દેતાં જાહેર થઇ ગયું લવસીક્રેટ

મલાઇક અરોરા (Malaika Arora)એ આ ફોટો ફક્ત 3 કલાક પહેલાં જ શેર કર્યો છે. પરંતુ આ ફોટામાં સ્વિમિંગ પૂલમાં મલાઇકાનો બિકિની અવતાર એટલો જ હોટ જોવા મળી રહ્યો છે કે તસવીરોને આટલા ઓછા સમયમાં લગભગ 4 લાખ વાર લાઇક કરી ચૂક્યા છે. લોકો મલાઇકાની આ તસવીરની પ્રશંસા કરતાં થાકતા નથી. જુઓ આ ફોટો... 

સાવધાન! આ વાંચ્યા બાદ તમે Mobile Number બદલતાં પહેલાં કરશો 1000 વાર વિચાર

આ તસવીર શેર કરતાં મલાઇકાએ કેપ્શનમાં એક પોઝિટિવિટી ભરેલો મેસેજ પણ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, 'હસો, ખુશ રહો અને પોતાના આ વર્ષેને યાદગાર બનાવો...2021 ને શાનદાર બનાવો... રવિવાર મુબારક'. તસવીરની વાત કરીએ તો તેમાં મલાઇકા અરોરા કાળા અને લીલા રંગની બિકિનીમાં જોવા મળી રહી છે સાથે તેમના ચહેરા પગ ગજબની તાજગી જોવા મળી રહી છે. 

મલાઇકાનો આ ફોટો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. પરંતુ તે પહેલાં પણ મલાઇકાએ પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર બિકિની ફોટોઝ શેર કરી હતી. તે ફોટાની પણ ખૂબ પ્રશંસા થઇ. આ ઉપરાંત મલાઇકાએ અર્જુન કપૂર સાથે પણ એક ફોટો શેર કરીને ખળભળાટ ફેલાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More