Home> Entertainment
Advertisement
Prev
Next

Isabella Barrett: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ

16 વર્ષની ઇસાબેલા બેરેટે આટલી નાની ઉંમરમાં એટલી સફળતા મેળવી છે કે જેના વિશે આપણામાંથી ઘણા સપના જ જોઈ શકે છે. ઈસાબેલા માત્ર 6 વર્ષની હતી ત્યારે કરોડપતિ હતી અને હવે તે દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે. તે એક મોડલ પણ છે અને ઘણી બ્રાન્ડ્સની એડ પણ કરે છે.

Isabella Barrett: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ

Isabella Barrett: 16 વર્ષની ઇસાબેલા બેરેટે આટલી નાની ઉંમરમાં એટલી સફળતા મેળવી છે કે જેના વિશે આપણામાંથી ઘણા સપના જ જોઈ શકે છે. ઈસાબેલા માત્ર 6 વર્ષની હતી ત્યારે કરોડપતિ હતી અને હવે તે દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે. તે એક મોડલ પણ છે અને ઘણી બ્રાન્ડ્સની એડ પણ કરે છે.
fallbacks

fallbacks

6 વર્ષની ઉંમરે, ઇસાબેલા લોકપ્રિય અમેરિકન 'TLC શો'માં જોવા મળી હતી. 'ન્યૂયોર્ક ફેશન વીક'માં મોડલિંગ કરતી વખતે ઇસાબેલાએ ખુલાસો કર્યો કે તેણે પોતાની બ્રાન્ડ 'હાઉસ ઓફ બેરિટી' લોન્ચ કરી છે.
fallbacks

ઈસાબેલાએ ધ નેશનલને જણાવ્યું હતું કે "મેં જ્યારે પ્રથમ મિલિયન કમાવ્યા ત્યારે હું માત્ર 7 વર્ષથી ઓછી હતી. હું તે સમયના સૌથી મોટા ટીવી શો, ટોડલર્સ અને ટિયારાસમાં અભિનય કરવા ગઈ હતી."
fallbacks

ઇસાબેલા પોતાની સરખામણી હેન્ના મોન્ટાના સાથે કરે છે. જીવનમાં આટલી સફળતા હાંસલ કરવા છતાં, ઇસાબેલા શિક્ષક બનવા માંગે છે. ઇસાબેલાએ તેની બ્યુટી પેજન્ટ કારકિર્દી દરમિયાન 55 ક્રાઉન અને 85 ટાઇટલ જીત્યા છે. તે ઘણી બ્રાન્ડ માટે મોડલિંગ પણ કરે છે. ઇસાબેલાની ગણતરી હવે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે થાય છે.
fallbacks

ઇસાબેલાના સોશિયલ મીડિયા પર 16 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે એમેઝોન પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'ધ નેક્સ્ટ બિગ થિંગ'માં પણ જોવા મળી છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: Rishabh Pant Accident: કાર ચલાવતી વખતે નહી આવે ઝોકું, બસ યાદ રાખો આ 5 જુગાડ
આ પણ વાંચો: મોડલ જેવી દેખાય છે ડેરી ચલાવનાર આ ખેડૂત, સુંદરતા જોઇ લોકો કરી દે છે આ ડિમાન્ડ
fallbacks

ઇસાબેલાના જણાવ્યા અનુસાર, તેણીના કપડામાં ઘણા બધા ડિઝાઇનર ગિયર છે અને તેની પાસે 14 ડિઝાઇનર ટ્રેકસૂટ અને 60 જોડી શૂઝ છે.

આ પણ વાંચો: મોદી સરકારની આ યોજનામાં મળે છે 2 લાખ રૂપિયાનો લાભ, આ રીતે કરો રજિસ્ટ્રેશનની પ્રોસેસ
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More