Home> Entertainment
Advertisement
Prev
Next

Mia Khalifa એ ફરી શેર કર્યા 'પેલાં' ફોટા, એ તો નહીં સુધરે પણ તમારે જ રાખવો પડશે સંયમ!

ઇન્સ્ટાગ્રામમાં એક દિવસ પહેલા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધી 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. આ જ પોસ્ટ પર 56 હજારથી પણ વધુ લોકોએ કરી છે કમેન્ટ

Mia Khalifa એ ફરી શેર કર્યા 'પેલાં' ફોટા, એ તો નહીં સુધરે પણ તમારે જ રાખવો પડશે સંયમ!

નવી દિલ્લીઃ ઇન્સ્ટાગ્રામમાં એક દિવસ પહેલા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધી 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. આ જ પોસ્ટ પર 56 હજારથી પણ વધુ લોકોએ કરી છે કમેન્ટ. લેબનાની મૂળની સાબિક અમેરિકન પોર્ન સ્ટાર મિયા ખલીફા (Mia Khalifa) સોશલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ માટે તે તેના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેને પોતાના અમુક ફોટા અને વીડિયો શેર કર્યા છે.  આ ફોટોસ અને વીડિયોમાં તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. મિયા ખલીફા (Mia Khalifa) ના આ ફોટો અને વીડિયોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર એક દિવસ પહેલા પોસ્ટને અત્યાર સુધી 1 મિલિયન કરતા વધુ લોકોએ લાઈક કરી. કમેન્ટ બોક્સમાં તેના ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mia K. (@miakhalifa)

ઈતિહાસમાં ગ્રેજ્યુએટ મિયા ખલીફા 10 ફેબ્રુઆરી 1993માં બેરૂતમાં પેદા થઈ હતી.  જોકે પછી તે અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી. લગભગ 21 વર્ષમાં તેને એક એવો નિર્ણય લીધો જેના કારણે આજે તેને દુનિયા ઓળખે છે. તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવાનો નિર્ણય લીધો હતો. જો કે થોડા વર્ષો પહેલા Mia Khalifa એ આ પોર્ન ઈન્ડસ્ટ્રીને બાય બાય કહી દીધું છે.

રાજકીય મુદ્દાઓ પર આપે છે અભિપ્રાય:
મિયા ખલીફાએ ઘણી વખત અલગ-અલગ દેશોમાં સળગતા મુદ્દા પર પોતાનું નિવેદન આપેલું છે. તેને હિન્દુસ્તાનમાં ચાલી રહેલા કિસાન આંદોલન પર પણ એક પોસ્ટ કરી હતી. જે પછી તેને ઘણા પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત તેને ફિલિસ્તીન અને ઈઝરાયલ વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More