Home> Entertainment
Advertisement
Prev
Next

Ameesha Patel: આ કરોડપતિ બિઝનેસમેન છે અમીષા પટેલનો ડાર્લિંગ.. નેટવર્ક જાણીને હલી જશે મગજ

Ameesha Patel: અભિનેત્રી અમીષા પટેલે પોતાના Instagram પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો દુબઈનો છે અને તેમાં તેની સાથે એક વ્યક્તિ જોવા મળે છે. ફોટો શેર કર્યાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે અમીષા પટેલ આ બિઝનેસમેનને ડેટ કરે છે.

Ameesha Patel: આ કરોડપતિ બિઝનેસમેન છે અમીષા પટેલનો ડાર્લિંગ.. નેટવર્ક જાણીને હલી જશે મગજ

Ameesha Patel: બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. એ પોતાની ફિલ્મો કરતાં વધારે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટો અને બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. અમીશા પટેલ છેલ્લે ગદર ટુ ફિલ્મમાં સકીના તરીકે જોવા મળી હતી. હવે અમીશા પટેલ પોતાની ફિલ્મ નહીં પરંતુ રિલેશનશિપની ચર્ચાના કારણે લાઈવ લાઈટમાં આવી છે. અભિનેત્રીએ instagram પર એવો ફોટો શેર કર્યો છે જેના કારણે તેના અફેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

fallbacks

આ પણ વાંચો: પ્રિયંકા ચોપડાના પતિ અને પિતા બંને રોલ કરી ચૂક્યા છે આ સુપરસ્ટાર, તમને ખબર છે નામ?

અમીષા પટેલે Instagram પર એક ફોટો શેર કર્યો છે જે માટે એક વ્યક્તિ સાથે ખુબ જ કોઝી જોવા મળે છે. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ કરોડપતિ બિઝનેસમેન નિર્વાણ બીરલા છે. અમીશા પટેલે શેર કરેલો ફોટો દુબઈનો છે. આ ફોટો સાથે અમીશા પટેલે કેપ્શનમાં નિર્વાણ માટે ડાર્લિંગ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ ફોટો વાયરલ થવા લાગ્યો છે અને લોકો તેના પર કોમેન્ટ કરીને અલગ અલગ વાતો લખી રહ્યા છે. 

આ પણ વાંચો:આ છે રણવીર સિંહની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ, મેકર્સને કરાવ્યું કરોડોનું નુકસાન

કોણ છે કરોડપતિ બિઝનેસમેન નિર્વાણ બીરલા 

બિરલા પરિવાર બિઝનેસ જગતમાં રાજ કરે છે. બીરલા પરિવારના જ યશોવર્ધન બદલાનો દીકરો નિર્વાણ બિરલા છે. તેને વર્ષ 2016માં બિરલા ઓપન માઈન્ડની સ્થાપના કરી હતી. સૌથી વધારે શહેર અને 22 રાજ્ય અને 140થી વધુ સ્કૂલમાં તેને પહોંચાડ્યું. 

યશોવર્ધન બિરલા બિરલા સમૂહમાં અધ્યક્ષ પદ પર છે. તેના ત્રણ બાળકો છે. જેમાં વેદાંત, નિર્વાણ અને શ્લોકાનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર યશોવર્ધન બિરલા ની કુલ સંપત્તિ 450 મિલિયન ડોલર હોવાનું અનુમાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More