Home> Entertainment
Advertisement
Prev
Next

Mira Rajput એ કેમેરા સામે બદલ્યા કપડાં, Shahid Kapoor એ આપ્યું આવું રિએક્શન

મીરા (Mira Rajput) એ જે વીડિયો શેર કર્યો છે તે ખૂબ મજેદાર છે. આ વીડિયોમાં એક-એક કરીને મીરાના કપડાં બદલી રહ્યા છે. એટલું જ નહી આ દરમિયાન તે દરેક આઉટફિટના અકોર્ડિંગ જ્વેલરી પણ ચેંજ કરે છે.

Mira Rajput એ કેમેરા સામે બદલ્યા કપડાં, Shahid Kapoor એ આપ્યું આવું રિએક્શન

નવી દિલ્હી: શાહિદ કપૂર (Shahid Kapoor) ની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) સોશિયલ મીડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાના ઘણા ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ મીરાએ એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોઇને પતિ શાહિદ કપૂર (Shahid Kapoor) પણ પોતાને કોમેન્ટ કરતાં રોકી શક્યા નહી. મીરાનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

fallbacks

એક પછી એક કપડાં બદલ્યા
જોકે મીરા (Mira Rajput) એ જે વીડિયો શેર કર્યો છે તે ખૂબ મજેદાર છે. આ વીડિયોમાં એક-એક કરીને મીરાના કપડાં બદલી રહ્યા છે. એટલું જ નહી આ દરમિયાન તે દરેક આઉટફિટના અકોર્ડિંગ જ્વેલરી પણ ચેંજ કરે છે. આ વીડિયોમાં મીરાની સ્ટાઇલ જોઇને ફેન્સ પણ ઇમ્પ્રેસ થઇ ગઇ. તો બીજી તરફ શાહિદ પણ પોતાને કોમેન્ટ કરતાં રોકી ન શકી. 

મન મૂકીને વાપરો AC, લાઇટ બિલનું No ટેન્શન! જાણો સોલાર AC ના ફાયદા

મીરાએ પોતાને કરી ટ્રાંસફોર્મ
શાહિદ (Shahid Kapoor) એ પણ એક ફની કોમેન્ટ કરી, 'મેરા મોઇરા છે.' મીરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આમ તો આજકાલ મીરા (Mira Rajput)  એ પોતાને ખૂબ ટ્રાંસફોર્મ કરી છે. તે ખૂબ અલગ-અલગ આઉટફિટ્સમાં પોતાના ફોટા પોસ્ટ કરવા લાગી છે. થોડા દિવસો પહેલાં મીરાએ સ્વિમસૂટમાં પોતાના ફોટા શેર કર્યા હતા જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. 

Coronavirus: કોરોનાના દર્દીઓ માટે જીવલેણ થઇ શકે છે આ ભૂલો, ભૂલથી પણ ના કરશો

શાહીદની માતાએ ખૂબ કરી પ્રશંસા
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં શાહિદ (Shahid Kapoor)ની માતા નીલિમા અજીમે મીરા (Mira Rajput) ની પ્રશંસા કરી હતી. તેમને એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું, 'મીરા મારા માટે ખૂબ સારી મિત્ર છે. તે ખૂબ ઇંટેલિજેંટ છે. સાથે જ વસ્તુઓને સારી રીતે સમજે છે. તે લોકોમાંથી નથી, જેને અટેંશન જોઇએ. તે મસ્તીખોર છે અને તેનામાં સારા સંસ્કાર છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More